SearchBrowseAboutContactDonate
Page Preview
Page 261
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૧૪ ત્યાં ભીનામાંથી સુકામાં, સુવડાવ્યા હા. જીનવરીયા.....નટવો દ્ સાખી-છોટાના માટે થયા, રમતા ધુળી માંહિ; પિતાએ પરણાત્મ્યા, માતાને હરખ ન માય; પછી નારીના નચાવ્યેા થઈ થઈ નાચ્યા હા. અનવરીયા.....નટવો છ સાખી–કુટુંબ ચિંતા કારમી, ચુટી કલેજુ' ખાય; તેથી ભલેરી ડાકણી, મનડું માંહી મુંઝાય; જાણે કાષીટાના કીડા જાળમાં ગુંથાયા હૈ. જીનવરીયા.....નટવો૦ ૮ સાખી-દાઢાને દાંતા પડયા, નીચા ઢળીયા નેણ; ગાલેની ગાલે ગઇ, ખમખમ કરતી ખેણુ, પછી ડાસા થઈને ડગમગ ડગમગ ચાલ્યા હા. જીનવરીયા.....નટવો ૯ સાખી–ચારગતી ચેાગાનમાં, નાચ્યા નાચ અપાર; ન્યાયસાગર નાચ્યા નહિ, રત્નત્રયીને કાજ; કુમતીના ભરમા કાંઈ ન સમજ્યેા હા. જીનવરીયા.....નટવો ૧૦ કલાવતીની સઝાય. ( રાગ—સારંગ નંદકુ ́વર ઘર ચાવે. ) કલાવતી સેાહાવે, જગમાં કલાવતી સેાહાવે; વિજય સેનની પુત્રીએ તા, શીયલથી સુખ પાવે. જગમાં૦ ૧
SR No.032186
Book TitlePrachin Stavanadi Sazzaymala
Original Sutra AuthorN/A
AuthorSaraswati Sabha
PublisherSaraswati Sabha
Publication Year1958
Total Pages360
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy