SearchBrowseAboutContactDonate
Page Preview
Page 260
Loading...
Download File
Download File
Page Text
________________ ર૧૩ નટવાની સઝાય. નટ થઈને એવા નાટક ના હે જીનવરીયા, સુણ તું જીનવરીયા, સંસારમાં હું જનવરીયા...નટ૧ સાખી-પહેલો ના પેટમાં, માતાના બહુવાર, ઘર અંધારી કેટલી, ત્યાં કેણ સુણે પિકાર, ત્યાં માથું નીચું ને છાતી ઘેડે હે જીનવરીયા નટ. ૨ સાખી-હાડમાંસને પીંજર ઉપર મઢી ચામ, મળમૂત્ર માટે ભર્યો, મા સુખને ધામ, ત્યાં નવ નવ મહિના ઊંઘે મસ્તકે લટ હે જનવરીયા-નટવે. ૩ સાખી ઉઠ કોડ રેમ રાયમાં, કરી ધગધગતી સેય, કેય પિવે સામટી, કષ્ટ આઠ ઘણું હાય; ત્યાં માતાને પણ જમનું દ્વાર દેખાડયું હો. જનવરીયા નટવો. ૪ સાખી-બાંધી મુઠી દેયમાં, લા પુન્ય પાપને લાળ, હું હુંઆ કરી હું રડું, જગમાં હર્ષ અપાર; ત્યાં પડદામાંથી રંગભૂમિમાં, આ હે. - જનવરીયા નટવો. ૫ સાખી–પારણીયામાં પોઢ, માતા હાલે ગાય; ખરડાય મળમૂત્રમાં, અંગુળી સુખ જાય;
SR No.032186
Book TitlePrachin Stavanadi Sazzaymala
Original Sutra AuthorN/A
AuthorSaraswati Sabha
PublisherSaraswati Sabha
Publication Year1958
Total Pages360
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy