SearchBrowseAboutContactDonate
Page Preview
Page 211
Loading...
Download File
Download File
Page Text
________________ આંકણી ૧. સત્ય પ્રરુપક થેડલા રે, તુજ શાસન રખવાળ ગડરી મારગ અનુસર્યા રે, રહી મતિ આળપંપાળ રે, વીરપ્રભુ વિનતી. ૨. નિજ નિજ મત આગળ કરી રે, દિ સૂત્ર વિચાર. જિનવાણું મન જાણુને રે, વિરલા પાળે આચાર. રે વીર. ૩. આગમ અર્થને એલવી રે, છઉમથ ભષિત જેહ. તેહની પેઠે જેહ પડ્યા રે, કિમ કરશે ભવ છેહ રે વીર. ૪. તુજ મારગ દરસાવતાં રે, છેષ ધરે દીલમાંય. જગતારક જિનરાજજી રે, કિણવિધ કારજ થાય. રે વીર. ૫. હિતકારક નવિ ઓળખે રે, નિંધ્યા કરેરે વિવાદ. ગચ્છ કદ્દાગ્રહમાં ફસ્યા રે, ધરે મહેમાંહે વિષાદ. રે વર૦ ૬ છે એવા આ દુષમ સમે, શ્રી જિનચરણ આધાર શરણાગત વચ્છલ ધણું રે, કર પ્રભુ મેરી સારરે વીર છે ૭ મે જંગમ સુર પાદપ સમે રે, સુવિહિત પાર્શ્વસૂરીશ શ્રી સહજ કલાનિધિ તારજો રે, કહે સાગર જગદીશરે | વીર | ૮ ઈતિ છે શ્રી શાંતિનાથજિન સ્તવન. (મનડું કમહિન બાજે હો કુથુંજિન મનડું –એ દેશી.) ભવસાયરતી ઉતારો હો શાન્તિ પ્રભુ, ભવસાયરથી ઉતારે છે. શાન્તિ કરણ પ્રભુ વિન નિવારણ, સેવક કારજ સારે છે કે શાતિપ્રભુ ભવસાયરથી ઉતારે છે એ આંકણી છે ૧ કલ્પાતીત સ્વરુપી છે તમે, અવર નહી તુજ ઠામે . ધ્યેય સ્વરુપે હે તુજને ધ્યાવે, ધ્યાતાં યેયતા પામે
SR No.032186
Book TitlePrachin Stavanadi Sazzaymala
Original Sutra AuthorN/A
AuthorSaraswati Sabha
PublisherSaraswati Sabha
Publication Year1958
Total Pages360
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy