SearchBrowseAboutContactDonate
Page Preview
Page 210
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી કેસરીઆજીનું સ્તવન (રાગ વસંતવરકુમારની વાતડી કેને કહીયે–એ દેશી) કેશરીયાજીની મૂરતી મને હારી, હાં રે મનોહારી રે મને હારી હાં રે એતે સેવકને સુખકારી, હા રે એ સમ નવિ કેય કેશરી ૧ રાજરાજેશ્વર રાજતા પ્રભુ આજે, હાં રે મહિમા જસ જગમાંહિ ગાજે છે હાં રે અન્ય દેવે તે સવ લાજે, હાં રે પ્રભુની કરે સેવ ! કેશરી | ૨ | શ્યામ સુંદર છબી નાથની અતિ દીપે, હાં રે રુપે કામદેવને છપે છે હાં રે ભવિને કરે મેક્ષ સમીપે, હાં રે ઉપગારી એહ છે કેશરી છે ૩ સેવક સરણે આવીએ નાથ તારે, હાં રે અજ્ઞાન અબુદ્ધિ નિવારે, હાં રે ભવજળથી પાર ઉતારે, હાં રે આપિ સુખ અનંત છે કેશરી છે ૪ મે ઉગણીશ ચેસઠ ફાગણ વદિ આયે, હો -રે પ્રભુ પેખી આનંદ પાયે છે હાં રે ગુરુ ભ્રાતૃચંદ્ર સૂરિ રે, હાં રે ગા સાગરચંદ્ર કેશરી છે પ . ઈતિ શ્રી મહાવીર સ્વામીનું સ્તવન, (મારગ દેશક મેક્ષને રે–એ રાગ.). - પ્રેમે પ્રણમું પ્રહ સમ્મરે, ચરમ જિનેશ્વર ઈશ ! જેહનું શાસન ઝગમગેરે વરસ સહસ ઈકવીશ (રે વીર પ્રભુ વિનતી, અવધારે મહારાજ રે ધર્મ શાસનપતિ એ
SR No.032186
Book TitlePrachin Stavanadi Sazzaymala
Original Sutra AuthorN/A
AuthorSaraswati Sabha
PublisherSaraswati Sabha
Publication Year1958
Total Pages360
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy