SearchBrowseAboutContactDonate
Page Preview
Page 195
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪૮ જય૦ ૪ જય૦ ૫. આપી દર્શન રે દુઃખ ટાલે, સ્વામિ સેવક સંબંધ સંભાળે; દેડી આવ્યા છે જે દાસ, ગોડીરાય તેહની પૂર આશ. ઘણું સ્યુ કહીયે રે ઘનનામી, - દિલના મહિરમ અંતરયામી; સુનજર કરીને નાથ નિહાલે, પરમેશ્વર સેવક પ્રતિપાળો. દર્શન તમરું રે તે સમકિત, સકલ ધર્મમાં હેયે સમચિત તેહથી ભાસન ગુણ અવિરુદ્ધો, પ્રગટે નિજ આતમને શુદ્ધ. ચરણ રમણની રે સંપદ, - તેહથી અલગી ભવની આપદ) પામે પૂર્ણાનંદી લચ્છી, | સુવિહિત પ્રાણ લીલા સ્વરછી. અશ્વસેન નૃપના રે નંદા, સેવક પિમાવઈ ધરણેદા; પરતે પૂરે આણુ અખંડ, ધવલ ધીગ યક્ષરાય પ્રચંડ. પારકર દેશે રે પિઢ, - શે જગમાં સમરથ સે, જય૦ ૬ જય૦ ૭ જય૦ ૮
SR No.032186
Book TitlePrachin Stavanadi Sazzaymala
Original Sutra AuthorN/A
AuthorSaraswati Sabha
PublisherSaraswati Sabha
Publication Year1958
Total Pages360
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy