SearchBrowseAboutContactDonate
Page Preview
Page 194
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪૭ તસુ સેવક શ્રીગુલાલચંદ્ર કવિરાયને, બેલે મુનિગુણચંદ્ર સ્તવન જિનરાયને. ૧૨ (કલશ) ઈમ જિનપુરંદર મહિમા સુંદર શ્રી સીમંધર જિનવરે, વીન ભગતે ભાવયુગતે દેવ પરમ દયાકરે; સંવત સતરસે ત્રાણું વરસે પિષ સપ્તમ ઉજલી, વિનતિ કરતાં શુભ મહદય ગુણ અધિક આશા ફલી. ૧૩ શ્રી ગોડીજી પાર્શ્વનાથ સ્વામીનું સ્તવન (વ્યાકુલ થાઓમાંરે વાલા; હમણાં લાગનથી નંદલાલાએ દેશી) જય જય શ્રીગેડી જિનરાયા, સુરપતિ ચેસઠ સેવે પાયા; દિનદિન પરતારે સવાયા, સાંભળી સેવક ચરણે આયા. જય૦ ૧. હસ હીયામાં રે હતી, આજ મારે સંપૂરણ તે પિહુતી; પાટ પધારિ ઘો મેલે, પડદે પરે કરી ચિત્ત છે. જય૦ ૨ વિલંબ ન કીજે રે વાલા, વામા સુત જિનજી મતવાલા; અરથી દર્શન કરવા આવ્યા, હેજ ભરાણા સ્વામી સુહાવ્યા. જય૦ ૩
SR No.032186
Book TitlePrachin Stavanadi Sazzaymala
Original Sutra AuthorN/A
AuthorSaraswati Sabha
PublisherSaraswati Sabha
Publication Year1958
Total Pages360
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy