SearchBrowseAboutContactDonate
Page Preview
Page 409
Loading...
Download File
Download File
Page Text
________________ સમકિતનાં પાંચ ભૂષણનું સ્વરૂપ - ઢાલ સાતમી | (સતીય સુભદ્રાની–એ દેશી,) સેહે સમકિત જેહથી, સખી! જિન આભરણે દેહ; ભૂષણ પાંચ તે મન વસ્યાં, સખી ! મન વસ્યાં તેહમાં નહીં સંદેહ. મુજ સમકિત રંગ અચળ હેજો ૧ પહિલું કુશળપણું તિહાં, સખી વંદન ને પચ્ચકખાણ કિરિયાને વિધિ અતિ ઘણે, સખી આચરે તે સુજાણ મુજ૦ ૨. બીજું તીરથસેવના, સખી તીરથ તારે તેહ, - તેહ ગીતારથ મુનિવર, સખી તેહશું કીજે નેહ મુજ૦ ૩ ભગતિ કરે ગુરૂદેવની, સખી ત્રીજું ભૂષણ હેય. કિણહિ ચળા નવિ ચળે, સખી ચોથું ભૂષણ જેય મુજ ૪ જિનશાસન અનુમોદના, સખી જેહથી બહુ જન હુંતર કીજે તેહ પ્રભાવના, સખી પાંચમું ભૂષણ ખંત મુજ૦ ૫. સમકિતનાં પાંચ લક્ષણનું સ્વરૂપ ઢાલ આઠમી (ધર્મ જિનેશ્વર ગાઉં રંગશું એ દેશી.) લક્ષણ પાંચ કહાં સમકિતતણાં, પૂર ઉપશમ અનુકૂળ, સુગુણનર ! અપરાધીશું પણ નવિ ચિત્તથકી, ચિંતવીએ પ્રતિકૂળ સુગુણનર! શ્રી જિનભાષિત વચન વિચારીએ ૧.
SR No.032185
Book TitlePrachin Stavanadi Sangraha
Original Sutra AuthorN/A
AuthorChabildas Kesharichand Sanghvi
PublisherJain Prakashan Mandir
Publication Year1959
Total Pages420
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy