SearchBrowseAboutContactDonate
Page Preview
Page 408
Loading...
Download File
Download File
Page Text
________________ આઠ પ્રભાવકનું સ્વરૂપ ઢાલ છઠ્ઠી (અભિનંદન જિન દરિસણું તરસીએએ દેશી.) આઠ પ્રભાવક પ્રવચનના કહ્યા, પાવણી પૂરિ જાણ વર્તમાનશ્રતના જે અર્થને, પાર લહે ગુણખાણ, ધન ધન શાસનમંડન મુનિવરા. ૧ ધર્મકથી તે બીજે જાણીએ, નંદિષેણ પરે જેહ, નિજ ઉપદેશે રે રંજે લેકને, બંને હૃદયદેહ ધ૦ ૨ વાદી ત્રીજે રે તર્ક નિપુણ ભ, મધ્યવાદી પરે જેહ, રાજદ્વારે જયકમલા વરે, ગાજતે જિમ મેહ ધ૦ ૩ ભદ્રબાહુ પરે જેહ નિમિત્ત કહે, પરમત જિપણ કાજ તેહ નિમિત્તી રે જાણીએ, શ્રી જિનશાસનરાજ ધ૪ તપગુણ એપે રે રપે ધર્મને, ગેપે નવિ જિનઆણ; આશ્રવ લેપે રે નવિ કેપે કદા, પંચમ તપસી તેજાણ ૫૦ ૫ છો વિદ્યા રે મંત્રતણે વળી, જિમ શ્રી વયર મુદ સિદ્ધ સાતમે રે અંજનગથી, જિમ કાલિકમુનિચંદ ધ૦ ૬ કાવ્ય સુધારસ મધુર અર્થે ભર્યા, ધર્મહતુ કરે છે; સિદ્ધસેન પરે રાજા રીઝવે, અઠ્ઠમ વર કવિ તેહ ધ. ૭ જબ નવિ હવે પ્રભાવક એહવા, તવ વિધિપૂર્વ અનેક; જાત્રા પૂજાદિક કરણ કરે, તેહ પ્રભાવક છેક ધ૦ ૮
SR No.032185
Book TitlePrachin Stavanadi Sangraha
Original Sutra AuthorN/A
AuthorChabildas Kesharichand Sanghvi
PublisherJain Prakashan Mandir
Publication Year1959
Total Pages420
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy