SearchBrowseAboutContactDonate
Page Preview
Page 405
Loading...
Download File
Download File
Page Text
________________ ઢાળ સમકિત જેણે મહી વન્યુ, નિન્દ્વવને અહાછન્દા રે, પાસત્થા ને કુશીલિયા, વેવિડ`ખક મા રૂ. ૫ હરિગીત છંદ મા અનાણી દરે છડા, ત્રીજી સદહણા ગ્રહી, પરદર્શનીનાં સંગ તજીએ, ચેાથી સદૃઢુણા કહી; હીશાતણ્ણા જે સંગ ન તજે, તેના ગુણુ વ રહે, જયુ' જળધિજળમાં ભળ્યુ, ગંગા નીર લુણપણું લહે. ૬ સમકિતનાં ત્રણ લિંગ (ચિહ્ન ) નું સ્વરૂપ ઢાલ મીજી ( જબુદ્વીપના ભરતમાં રે-એ દેશી) ત્રણ લિંગ સમકિતતણાં રે, પહેલુ શ્રુત અભિલાષ; જેથી શ્રોતા રસ લડે રે, જેવા સાકર દ્રાખ રે પ્રાણી ! ધરીએ સમકિત રીંગ, જીમ લહીએ સુખ. અભંગ ૨. પ્રાણી !૰૧ તરૂણુ સુખી સ્રી પરીવર્યાં રે, ચતુર સુણે સુરગીત; તેથી રામે તીઘણે રે, ધર્મ સુણ્યાની રીત ૨, પ્રાણી !૦૨ ભૂખ્યા અઢવી ઉતર્યાં રે, જિમ દ્વીજ ઘેખર ચંગ, ઈચ્છે તીમ જે ધર્મીને રે, તેહીજ બીજી' લીંગ રે, પ્રાણી 1૦ ૩ વેયાવચ્ચ ગુરૂ દેવનુ રૈ, ત્રીજું લિ'ગ ઉદાર; વિદ્યાસાધક તણી પરેરે, આળસ નવીય લગાર રે. પ્રાણી !૦ ૪
SR No.032185
Book TitlePrachin Stavanadi Sangraha
Original Sutra AuthorN/A
AuthorChabildas Kesharichand Sanghvi
PublisherJain Prakashan Mandir
Publication Year1959
Total Pages420
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy