________________
દર્શનેહ વિનાશથી, જે નિર્મળ ગુણઠાણ,
તે નિશ્ચય સમકિત કહ્યું, તેહનાં એ અહિઠાણ ૪
ઢાલ પહેલી (વીરજીનેશ્વર ઉપદિશે–એ દેશી.) ચઉ સહણ તિલિંગ છે, દશવિધ વિનય વિચારો રે; ત્રણ શુદ્ધિ પણ દૂષણ, આઠ પ્રભાવક ધારે રે. ૧
હરીગીત છંદ પ્રભાવક અડ પંચ ભૂષણ, પંચ લક્ષણ જાણીએ, ષયણ ષટ આગાર ભાવના, છવિહા મન આણીએ, પઠાણ સમક્તિ તણા સડસઠ, ભેદ એહ ઉદાર એ, એને તત્વવિચાર કરતાં, લહીજે ભવપાર એ.
ચાર સદણાનું સ્વરૂપ
- ઢાળ ચઉહિ સહણ તીહાં, જીવાદિક પરમઘેં રે; પ્રવચનમાંહિ જે ભાખીયા, લીજે તેને અર્થે રે. ૩
હરિગીત છે તેહને અર્થ વિચાર કરીએ, એ પ્રથમ સહણ ખરી. બીજી સહણ તેહની જે, જાણ મુનિ ગુણ જવ હરી; સંવેગ રંગ તરંગ ઝીલે, માગ શુદ્ધ કહે બુધા,
તેની સેવા કીજીએ જેમ પીજીએ સમતા સુધા ૪