SearchBrowseAboutContactDonate
Page Preview
Page 291
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૦૮ ૧ | મ ૩ | ઢાલ સાતમી સિદ્ધચક સેવા કરી મનમોહન મેરે, જે છે પરમ દયાલ મનમોહન મેરે : અલિય વિઘન દરે કરે મ0 ઉતારે ભવપાર મ૦ ૫ ૧ આસે શુદિ સાતમ દિને મ૦ કીજે ઓળી ઉદાર મા ઉભય ટંક કાઉસગ્ગ કરો મ૦ તજી વિષય પ્રમાદ છે મારા કેશર ચંદન ઘસી ઘણું મ૦ પૂજા રચે શ્રીકાર મ0 | ધ્યાન ફલાદિક ઢાંકિયે મ0 કુલે પગર ભરાવ મ ૩ શ્રીસિદ્ધચક ભક્તિ કરે મ મયણાને શ્રીપાલ મા દેવવંદન કાઉસ્સગ્ન કરો માત્ર પૂરવ ભવ અભ્યાસ છે મ૦ ૪ એમ નવપદ વિધિ સાચવે માત્ર ચાર વર્ષ ષટ માસ મ દંપતી નવપદ સેવતાં મ૦ લહે મુક્તી સુખ વાસ છે મા ! પ. ઢાલ આઠમી આ ચૈત્ર માસે કરો, ઓળી મન ઉલ્લાસે ભવિયાં શ્રી સિદ્ધચક આરાધે પૂર્વ દિશિ અરિહંત શ્વેત, બાર ગુણે સહંતરે ભવિયાં -શ્રીના મધ્યભાગે સિદ્ધરાજ સેહે, રક્તવર્ણ ગુણ આઠરે ભ૦ શ્રી. દક્ષિણે આચારજ હોય, પીત વાન છત્રીશ ગુણ શેભેરે છે ભ૦ શ્રી ૨ | પશ્ચિમે નીલા ગુણ પચવીશ, વાચક દ્વાદશ અંગીરે ભ૦ શ્રી
SR No.032185
Book TitlePrachin Stavanadi Sangraha
Original Sutra AuthorN/A
AuthorChabildas Kesharichand Sanghvi
PublisherJain Prakashan Mandir
Publication Year1959
Total Pages420
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy