SearchBrowseAboutContactDonate
Page Preview
Page 290
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૭ ભક્તિ કરી સિદ્ધચકનીરે, જાપ જપ એકાંત , , નવદિન નવ આંબિલ કર્યા, મયણને શ્રીપાલ , , . ૬ દંપતી નવપદ સેવતાં રે, પામ્યા નવમું સ્વર્ગ , , આતમ અનુભવ જ્ઞાનથી, ભક્ત કહે અપવર્ગ ,, , ૭ ઢાલ છઠ્ઠી સેવે રે ભવિજન ભક્તિભાવ, ધ્યારે સિદ્ધચક્ર મન ઉમાય, ભવિ સાંભળો આસો માસે ચિત્ર ઉમંગ, કીજેએળી નવ અભંગ છે ભવિ સાંભળે છે ૧ . ઉભય ટંક પડિકમણું જાણ, દેવવંદન પૂજા ત્રણકાલ ભવિ. કેસર ચંદન મૃગમદ સાર, પૂજા રચા થઈ ઉજમાલ છે ભ૦ મે ૨ | મંગલ દી આરતિ શાળ, અક્ષત ફળાદિકનૈવેદ્ય થાલ ભ૦ ચઉદ પૂર્વને જે છે સાર, તેણે કારણ સમરો નવકાર છે ભ૦ ૩ એ સિદ્ધચકની ભક્તિનિત્ય, નવપદ જાપ જપ એકાંત ભ૦ જપતા નવપદ મય શ્રીપાલ, ઉંબર રોગ ગયે તત્કાલ છે ભ૦ કે ૪ | સાત મહીપતિ નમણુ પ્રભાવ, દેહી પામ્યા કંચનવાન ભ૦. બાંધી સંપદા જગજશ નૂર, પામ્યા સુક્તિ સુખ ભરૂર છે ભ૦ છે ૫ છે
SR No.032185
Book TitlePrachin Stavanadi Sangraha
Original Sutra AuthorN/A
AuthorChabildas Kesharichand Sanghvi
PublisherJain Prakashan Mandir
Publication Year1959
Total Pages420
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy