SearchBrowseAboutContactDonate
Page Preview
Page 251
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રાવણ સુદ છઠને દીનેરે છે જગ છે સંજમ લીએ વડ વાન હે છે દીલ છે ૭ તારી રાજુલ સુંદરી છે જગ છે દેઈને દીક્ષા દાન હૈ ! દીલર અમાવાસ્યા આસેજ તણી જગ છે પ્રભુ કહે કેવલ જ્ઞાન હો ! દીલ છે ૮ છે સહસ વરસ પ્રભુ આઉખુરે છે જગ છે પાલી શ્રી જિનરાજ હૈ | દીલ છે ' અષાઢ સુદી દિન આઠમેરે છે જગઇ છે પ્રભુ હે શીવપુરરાજ હે ! દીલ૦ | ૯ | ઢાલ ૩ મે થારા મહેલ ઉપર મેહ ઝબુકે વીજલી | હે લાલ એ દેશી છે પાંચ લાખ વરસ નમિ નેમને આંતરૂ હે લાલ, નમી નેમને આંતરૂ મુનિસુવ્રત નમિ નાથને છ લાખ ચિત ધરું હે લાલ, છ લાખ ચિત્ત ધરું ચેપન લાખ વરસ મુનિસુવ્રત મલિને છે લાલ, મુનિસુવ્રત મલ્લિને, કેડ સહસ વલી જાણે મલ્લી અર નાથને છે લાલ, મલ્લી અરનાથને છે ૧ in
SR No.032185
Book TitlePrachin Stavanadi Sangraha
Original Sutra AuthorN/A
AuthorChabildas Kesharichand Sanghvi
PublisherJain Prakashan Mandir
Publication Year1959
Total Pages420
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy