SearchBrowseAboutContactDonate
Page Preview
Page 250
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૬૭, શીવાદેવી કુખે અવતર્યા છે જગ છે માનસર જિમ મરાલ હ છે દીલ છે શ્રાવણ સુદી દીન પંચમી છે જગ છે પ્રસ પુત્ર રતન છે દીલ૦ મે ૨ છે જોબન વય પ્રભુ આવીયા છે જગ છે નીલકમલદલવાન હે છે દીવ છે પરણે સુંદર સુંદરી | જગ છે ઈમ કહે ગેપી કાન છે દી. | ૩ | શ્રી ઉગ્રસેનની કુંવરી છે જગ છે વરવા કીધી જાન હૈ છે દીલ૦ છે પશુ દેખી પાછા વળ્યા છે જગઇ છે હુવા જાદવ કુલ હેરાન છે દીલ૦ | ૪ | તેડે હારને તીહાં રડે છે જગઇ છે રાજુલ દુઃખ ન માય હે છે દીલ૦ છે કહે પીયુજી પાયે પડું છે જગ છે છેડી મને મત જાઓ છે દીલ૦ છે પ ા કીડીસું કટક કાં કરે છે જગ છે એ તુમ કુણ આચાર હે છે દીલ૦ માણસના દીલ દુહ છે જગ છે પશુઆંશું કરે પ્યાર દીલ૦ ૬ નવભવ નેહ નિવારીઓરે છે જગઇ છે દેઈ સંવછરી દાન હે છે દીલ૦ છે. શ તુમ ય ટુડે છે કે –
SR No.032185
Book TitlePrachin Stavanadi Sangraha
Original Sutra AuthorN/A
AuthorChabildas Kesharichand Sanghvi
PublisherJain Prakashan Mandir
Publication Year1959
Total Pages420
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy