SearchBrowseAboutContactDonate
Page Preview
Page 206
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨૩ | ઢાલ આજ હજારી ઢેલે પ્રાણે એ દેશી કે હવે કિરિયાવાદી કહે મન રૂલી, ન ગણે જ્ઞાનને ગુણ સુખ દાઈ સાજન સુણહે છે વાંઝણું સુત રંક રાજવી, કસી સુપને જ્ઞાન વડાઈ સાવ છે - નરહર ના નમવારે, સંયમ ધારીને ૧ આંકણી : જ્ઞાનથી ફલ ભેગ નવિ લહે, કિરિયા વીણ કેઈક જીવ સાવ છે રસવતી જલ ગુણ જાણતાં, તૃપ્તી નવી હેયે અતીવ છે સત્ર નવ છે ૨ ! કીરીયા વીણ પંથ તે નવી ઘટે, વિચરે જલનીધી તરે છે સારા નટણી નિજ કીરીયા વીના, જનરંજન કહે કામ કરે છેસા. છે ન૦ છે ૩ શત્રુંજય મહાસ્યમાં કહ્યું, મુની વેષ તે નમ ઉછાંહી છે સાવ લિંગ દેખીને ભાવે સુણીયા, સચીવ ઉદયન ગુણગ્રાહી છે સાવ છે નઇ કે ૪ it. ભરતને કેવલ ઉપને, લિંગ વીણ નમીયા નહીં દેવ છે સાથે કહે ઉપદેશ એક સંબંધને, અસુચ્ચા કેવલી તતખેવ છે સાવ | નવ છે ૫ છે. જ્ઞાનનું ફલ વીરતી કહ્યું, બહુવિધ શાસ્ત્રમઝાર છે સાવ છે ચારીત્ર મહારાજા તણા, જ્ઞાન સમકિત દે પ્રતીહાર છે સારા છે નવ છે ૬. . ગતી ચારમાં સમકીત પામી, નરગતીમાંહસંયમ સીદ્ધ છે સા.
SR No.032185
Book TitlePrachin Stavanadi Sangraha
Original Sutra AuthorN/A
AuthorChabildas Kesharichand Sanghvi
PublisherJain Prakashan Mandir
Publication Year1959
Total Pages420
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy