SearchBrowseAboutContactDonate
Page Preview
Page 194
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧: ॥ ઢાલ ૩ !! જત્તણીની ! એ દેશી ! શ્રી જિનવર પ્રવચન ભાખ્યા, જે કુગુરૂ તણા ગુણુ દાખ્યા । પાસસ્થાક્રિક પાંચેઈ, પાપ શ્રમણ કહ્યા સાચેઈ ॥ ૧ ॥ ગૃહીના મંદિરથી આણી, આહાર કરે ભાત પાણી । સુવે ઉંઘે નીશિશ, પ્રમાદી વિસવાવીસ ! ૨ ॥ કિરિયા ન કરે કણીવાર, પડિક્કમણું સાંજ સવાર । ન કરે પચ્ચખાણુ સજ્ઝાય, વિકથા કરતાં ક્રિન જાય ॥ ૩ ॥ ઘૃત દુધ દહીં અપ્રમાંણુ, ખાય ન કરે પચ્ચખાણ । જ્ઞાન દર્શન ને ચારિત્ર, મૂકી દીધાં સુપવિત્ર ॥ ૪ ॥ સુવિહિત મુનિ સમાચારી, પાલે નહી તે અણુગારી । આહારના દોષ ખિયાલ, ટાલે નહીં કીશુદ્ધિ કાલ ॥ ૫ ॥ ધમ ધમ ધસમસતા ચાલે, કાચે જલે દેહ પખાલે અર્ચો રચના વંદાવે, વસ્ત્રાદિક શાભા અનાવે ॥ ૬ ॥ પરિગ્રહ વલી ઝઝા રાખે, વલી વલી અધિકાને ધાખે ા માઢી કરણી જે કહીયે, તે સઘલી જિણમે. લહીયે ॥ ૭ u એહુવા જે કુગુરૂ આરંભી, મુનિ સાધુ કહેવાયે દ'ભી । કીઈકમ્મ પ્રશ'સા કરીયે, ભવ ભવ ગૃહમાં અવતરીયે ॥ ૮॥ લાહાની નાવા તેાલે, ભવસાયરમાં જે મેળે ! જિનહર્ષ ભણ્ણા અહિ કાલા, પણ કુગુરૂની સંગત ટાલા ૯ ! ॥ ઢાલ ॥ ૪ ॥ કરજોડી આગલ રહી ! એ દેશી !! ગુણુ ગીરૂઆ ગુરૂ એલખા, હીયડે સુમતિ વિચારીરે । ગુરૂ પરિક્ષા ઢોહિલી, ભુલ પડે નર નારીરે । ગુ॰ ॥ ૧ ॥
SR No.032185
Book TitlePrachin Stavanadi Sangraha
Original Sutra AuthorN/A
AuthorChabildas Kesharichand Sanghvi
PublisherJain Prakashan Mandir
Publication Year1959
Total Pages420
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy