SearchBrowseAboutContactDonate
Page Preview
Page 193
Loading...
Download File
Download File
Page Text
________________ - as સ્વામી સેહે જેહ, તેહ પરિવાર ઈમ જાણીને પરિહરે જિનહર્ષ વિચારે છે સાંઇ છે ૧૩ છે છે ઢાલ છે ૨ ઓધવ માધવને કહેજે એ દેશી છે જગનાયક જિનરાજો, દાખવિયે સહી દેવા મૂકાણ જે કર્મથી, સારે સુરપતિ સેવ છે જ છે ૧ છે કેધ માન માયા નહીં, નહીં લેભ અજ્ઞાન રતિ અરતિ વેદે નહીં, છાંડયાં મદ સ્થાન છે જ છે ૨ છે નિદ્રા શેક ચેરી નહિ, નહી વયણ અલિક ! મત્સર ભય વધ પ્રાણિને, ન કરે તહ કીક છે જ છે ૩ છે પ્રેમ કીડા ન કરે કદી, નહીં નારી પ્રસંગ હાસ્યાદિક અઢાર એ, નહીં જેહને અંગ છે જ છે ૪ છે પદ્માસન પુરી કરી, બેઠા શ્રી અરિહંત નિશ્ચલ લેયણ તેહના. નાસાગ્રેજ રહંત છે જ છે ૫ છે જિનમુદ્રા જિનરાજની, દીઠાં પરમ ઉલ્લાસ ! સમક્તિ થાયે નિમેલું, તપે જ્ઞાન ઉજાસ છે જ છે ૬ છે ગતિ આગતિ સહુ જીવની, દેખે કાલેક! મન ૫ર્યાય સવિ તણું, કેવલજ્ઞાન અલોક છે જ૦ | ૭ | મૂર્તિ શ્રી જિનરાજની, સમતાને ભંડાર શીતલ નયન સુહામણે, નહીં વાંક લગાર છે જો કે ૮ . હસત વદન હરખે હૈયું, દેખી શ્રી જિનરાય સુંદર છબી પ્રભુ દેહની, શેભા વરણવી ન જાય એ જ છે ૯ છે અવર તણું એહવી છબી, કિહાં એમ ન દીસંત દેવતત્વ એ જાણીયે, જિનહર્ષ કહેત છે જ છે ૧૦ છે
SR No.032185
Book TitlePrachin Stavanadi Sangraha
Original Sutra AuthorN/A
AuthorChabildas Kesharichand Sanghvi
PublisherJain Prakashan Mandir
Publication Year1959
Total Pages420
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy