SearchBrowseAboutContactDonate
Page Preview
Page 178
Loading...
Download File
Download File
Page Text
________________ તેહને બુઝવિ ઉર્યો જગપતિ, | કિધલે પાપથી અતિë અલગે. મુ. ૭ વેદયામા ત્રિયામ લગે ખેદિયે, ભેદિયે તુઝ નવિ ધ્યાન કુંભે શૂલપાણિ અનાણિ અહે બુઝવ્યો, તુઝ કૃપા પાર પામે ન સંભે સૂ૦ ૮ સંગમે પિડીએ પ્રભુ સજલ લેયણે, ચિંતવે છુટશ્ય કિમ એહે; તાસ ઉપરે દયા એવડિ શી કરી, સાપરાધે જને સબલ નેહે. મુળ ૯ ઈમ ઉપસર્ગ સહેતાં તરણિ મિત વર, સાદ્ધ ઉપર અધિક પક્ષ એકે; વિર કેવલ લહ્યું કમ દુખ સવિ દહ્યું, ગહગહ્યું સુર નિકર નર અને કે. મુ. ૧૦ ઈદ્રભૂતિ પ્રમુખ સહસ ચઉદશ મુનિ, સાહુ સહસ છત્રીસ વિહસી; ઓગણસાઠ સહસ એક લાખ શ્રદ્ધાલુઆ, શ્રાવિકા ત્રિલખ અઠાર સહસી. મુ. ૧૧ ઈમ અખિલ સાધુ પરીવારશું પરવર્યો, જલધિ જગમ છશે ગુહિર ગાજે; વિચરતા દેશ પરદેશ નિયદેશના, ઉપદિશે સયલ સંદેહ ભાંજે. મુત્ર ૧૨ . ઢાલ ૨ વિવાહલાની દેશી છે હવે નિય આય અંતીમ સમે, જાણિય શ્રી જિનરાયરે; નયરી અપાપા આવીયા, રાય સમાજને ડાયરે; હસ્તિપાલગરાયે દીઠલા, આવિયડા અંગણ બારરે, નયણુ કમલ દેય વિહસીઆ, હરીલા હઈડા મઝારરે. ૧૩
SR No.032185
Book TitlePrachin Stavanadi Sangraha
Original Sutra AuthorN/A
AuthorChabildas Kesharichand Sanghvi
PublisherJain Prakashan Mandir
Publication Year1959
Total Pages420
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy