SearchBrowseAboutContactDonate
Page Preview
Page 177
Loading...
Download File
Download File
Page Text
________________ અથ દીવાલી સ્તવન. ઢાલ ૧ રાગ રામગિરિ. શ્રી શ્રમણ સંઘ તિલકેપમ ગૌતમ, સુગતિ પ્રણિપત્ય પદારવિદં; ઇન્દ્રભૂતિ પ્રભવમંહસે મેચક, કૃત કુશલ કટિ કલ્યાણ કંદ. ૧ મુનિ મન રંજણ, સયલ દુઃખ ભંજ, વીર વર્ધમાને છછુંદે; મુગતિ ગતિ કમ લહી, તિમ કહું સુણ સહી, જીમ હે હર્ષ હઈડે આણુ દે. મુ. ૨ કરીય ઉદ્ઘેષણ દેશપુર પાટણ, મેઘ જીમ દાન જલ બહૂલ વરસી; ધણ કણુગ મતિયા ઝગમગે જેતિયા, જીન દેઈ દાન ઈમ એક વરસી. મુ. ૩ દેયવિણ તેય ઉપવાસ આદે કરી, માગરિ કૃષ્ણ દશમી દિહાડે સિદ્ધિ સાહા થઈ વીર દીક્ષા લઈ પાપ સંતાપ મેલ દૂર કાઢે. મુ. ૪ બહૂલ બંભણ ઘરે પારણું સાંમિ, પુણ્ય પરમાન મધ્યાન્હ કિધું, ભુવન ગુરુ પારણુ પુન્યથી બંભણે, આપ અવતાર ફલ સયલ લિધું. મુ. ૫ કર્મચંડાલ ગેસાલ સંગમ સુરે, જીણે જીન ઉપર ઘાત મંડયો; એવડે વયર તે પાપિયા મેં કર્યો, કર્મ કેડિ તુહિજ સબલ દંડ્યો. મુળ ૬ સહજ ગુણ રેષિએ નામે ચંડકેષિઓ, જનપદે સ્વાન જિમ જેહ વિલગે;
SR No.032185
Book TitlePrachin Stavanadi Sangraha
Original Sutra AuthorN/A
AuthorChabildas Kesharichand Sanghvi
PublisherJain Prakashan Mandir
Publication Year1959
Total Pages420
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy