________________
એક કોડી આઠ લાખ દિન પ્રતિ એ, કનક રાયણ
રૂપામેતી તે, મૂઠીચું ભરી ભરીએ છે ૨ ધણ કણ ગજરથ ઘેડલાએ, ગામ નયર પુર દેશ તે,
મને વાંછિત ફલ્યાં એ છે ૩ છે નિરધન તે ધનવંત થયા એ, તસ ઘરે ન લખે
" નારી, સમ કરે વલી વલી એ છે ૪ છે દુઃખ દારિદ્ર હરે જગતણાએ, મેઘપરે વરસે દાન,
પૃથિવી અણુ કરીયે છે એ છે બહુનર નારી ઉત્સવ જુએએ, સુરનર કરેરે મંડાણ,
- જિન દીક્ષા વરીએ છે ૬ છે વિહાર કરમ જગ ગુરૂ કિયાએ, કેડે આ માહણ મિત્રો,
નારી સંતાપિયે એ છે ૭ છે જિન જાચક હું વીસર્યો એ, પ્રભુ બંધથકી દેવ દૃષ્યતે,
- ખંડ કરી દિજીએએ છે ૮ છે ઢાલ દશમી છઠ્ઠી ભાવના મનધરે છે એ દેશી છે જસ ઘર કરે પ્રભુ પારણું, સુર તિહાં કંચન વરસે
અતિ ઘણું, આંગણું દીપે તેજે તેહનું એ છે ૧ દેવદુંદુભિ વાજે એ, તિણ નાદે અંબર ગાજેએ, છાજેએ,
ત્રિભુવનમાંહે સહામણું એ છે ૨ 2ટક છે સોહામણું પ્રભુ તપ તપે બહુ, દેશ વિદેશે વિચરતાં
ભવ્ય જીવને ઊપદેશ દેઈ, સાતે ઇતિ શમાવતા છે ૩ ! ષમાસ વનમેં કાઉસ્સગ્ગ રહ્યા, જિન કર્મ કઠીન દહે સહી '
ગેવાલ ગોકુલ લાવીયા, વિરમુખે બોલ્યા નહીં ૪