SearchBrowseAboutContactDonate
Page Preview
Page 147
Loading...
Download File
Download File
Page Text
________________ અનુક્રમેં હુઈ એક કુંવરીએ, ત્રીશ વરસ જિનરાજ લીલા કરીએ માતાપિતા સદુગતિ ગયાએ, પછે વીર વૈરાગે પૂરિયાએ ૨ મયણરાય મનશું છતિએ, વીરે અસ્થિર સંસાર મન ચિંતિએ રાજરમણ ઋદ્ધિ પરિહરીએ, કહે કુટુંબને લેશું સંયમ સિરીએ છે ૩ છે ઢાલ આઠમી છે જ પિતરી સુપાસરે, ભાઈ નંદીવર્ધન, 2. કહે વત્સ એમ ન કીજિયે એ છે ૧ આગે માય તાય વિહરે, તું વલી વ્રત લીયે, ચાંદે ખાર ન દીજીયેંગે છે નીર વિણ જિમ મસ્મરે, વિર વિના તિમ, - ટવલતું સહુ એમ કહે છે ૩ છે કૃપાવંત ભગવંતરે, નેહ વચને કરી, . બે વરસ જાજેરાં રહે છે ૪ ફાસુ લીયે અપારે, પરઘર નવિ જમે, ચિત્ત ચારિત્ર ભાવે રમે છે ૫ છે ન કરે રાજની રીતરે, સુરલેકાંતિક, આવી કહે સંયમસમેએ ૬ બુજ બુજ ભગવંતરે, છેડી વિષય સુખ, આ સંસાર વધારણએ છે ૭ છે છે ઢાલ નવમી છે આલે આલે ત્રિશલાને કુવર, રાજા સિદ્ધારથને નંદન, દાન સંવત્સરીએ છે ૧ છે
SR No.032185
Book TitlePrachin Stavanadi Sangraha
Original Sutra AuthorN/A
AuthorChabildas Kesharichand Sanghvi
PublisherJain Prakashan Mandir
Publication Year1959
Total Pages420
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy