SearchBrowseAboutContactDonate
Page Preview
Page 125
Loading...
Download File
Download File
Page Text
________________ હાલ-૯ કે ભારત નૃપ ભાવશું એ—એ દેશી છે ? પ્રાતિહારજ અડપામીએ,સિદ્ધ પ્રભુના ગુણ આઠ, હર્ષ ધરી સેવીએ, જ્ઞાન દર્શન ચારિત્રનાંએ, આઠ આચરણ પાઠ હ૦ સે સે પર્વ મહંત હ૦ ૧ પવયણ માતા સિદ્ધિનું એ, બુદ્ધિ ગુણ અડ દષ્ટિ, હ૦ ગણિસંપદ અડ સંપદાએ, આઠમી ગતિ દિયે પુષ્ટિ હ૦ મે ૨ આઠ કમ અડદેષનેએ, અડ મા મેલિ પ્રમાદ હ૦ પરિહરી આઠ કારણ ભજીએ, આઠ પ્રભાવક વાદ હ૦ છે ૩ ગુજ૨ દિલ્લિ દેશમાંએ, અકબરશાહ સુલતાન હ૦ હીરજી ગુરૂનાં વયણથીએ, અમારી પડહ વજડાવી હ૦ ૪ સેનસૂરિ તપગચ્છ મણિએ, તિલક આણિંદ મુર્ણિદહ૦ રાજ્યમાન રિદ્ધિ લહએ, સૌભાગ્ય લક્ષ્મી સુરિંદ હ૦ કે પા સે સે પર્વ મહંતહ , પૂજા જનપદ અરવિંદ, હ૦ પુન્ય પર્વ સુખકંદ હ૦, પ્રગટે પરમાણંદ, હર કહે એમ લક્ષમી સુરિંદ, હ૦ | ૬ | કલસ એમ પાર્થ પ્રભુને પસાય પામી, નામે અઠ્ઠાઈ ગુણ કહ્યા ભવિ જીવ સાધે નિત્ય આરાધ, આત્મ ધમેં ઉમટ્યા છે ? સંવત જન અતિશય વસુ શશી (૧૮૩૪) ચૈત્રી પુનમે થાઈયા સૌભાગ્યસૂરિ શિષ્ય લક્ષ્મીસૂરિ બહુ, સંઘ મંગલ પાઈઆ મારા ઈતિ અઠ્ઠાઈ સ્તવન સંપૂર્ણ
SR No.032185
Book TitlePrachin Stavanadi Sangraha
Original Sutra AuthorN/A
AuthorChabildas Kesharichand Sanghvi
PublisherJain Prakashan Mandir
Publication Year1959
Total Pages420
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy