SearchBrowseAboutContactDonate
Page Preview
Page 124
Loading...
Download File
Download File
Page Text
________________ ષટુ લાખ ત્રણસેં ને તેત્રીશ, એગુણ સાઠ હજાર વિનીત, પિસ્તાલીસ આગમ તણે, સંખ્યા જગદાધારરે, વિ. . ૨ અથમીએ જિન કેવલ રવિ, સુત દીયે વ્યવહાર વિ. ઉભય પ્રકારક સૂત્રને, સંપ્રતિ બહુ ઉપગારરે વિ૦ ને ૩ પુન્ય ક્ષેત્રમાં સિદ્ધગિરિ, મંત્રમાંહે નવકારે વિ. શુકલ ધ્યાન છે ધ્યાનમાં, કલ્પસૂત્ર તિમ સારરે વિ૦ ૪ . વિર વર્ણન છે જેહમાં, શ્રી પર્વ તસુ સંવરે વિ છઠ તપે કલ્પસૂત્ર સુણે મુદા, ઉચિત વિધિ તતખેવરે વિ. પા ઢાલ-૮ તપશું રંગ લાગે-એ દેશી છે નેવું સહસ સંપ્રતિ નૃપેરે ઉધર્યા જૈન પ્રાસાદરે છતિસ સહસ નવાં કર્યારે, નિજ આયુ દિનવાદરે મનને મેદેરે, પૂજે પૂજે મહદય પર્વ મહત્સવ મટેરે છે અસંખ્ય ભરતના પાટવી, અઠ્ઠાઈ ધમના કામિરે, સિદ્ધગિરિયે શિવપુરી વર્યારે, અજરામર સુભ ધામિરે, મ૦ મારા યુગ પ્રધાન પૂર્વ ધણીરે, વરસ્વામિ ગણધારરે નિજ પિતુ મિત્ર પાસે જઈરે, જાણ્યાં ફુલ તૈયારરે, મ છે ૩. વિશ લાખ ફુલ લઈને, આવ્યા ગિરિ હિમવંતરે, શ્રીદેવી હાથે લીયાંરે, મહા કમલ ગુણવંતરે, મો . ૪ પછે જિન રાગીને સુપિયારે, સુભિક્ષ નયર મઝાર, સુગત મત ઉછ દિને, શાસન શોભા મારે | મ | ૫ |
SR No.032185
Book TitlePrachin Stavanadi Sangraha
Original Sutra AuthorN/A
AuthorChabildas Kesharichand Sanghvi
PublisherJain Prakashan Mandir
Publication Year1959
Total Pages420
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy