SearchBrowseAboutContactDonate
Page Preview
Page 17
Loading...
Download File
Download File
Page Text
________________ જો તું સવતંત્ર હોય તો સંસારસમાગમે તારા આજના દિવસના નીચે પ્રમાણે ભાગ પાડઃ (૧) ૧ પ્રહર - ભક્તિ કર્તવ્ય (૨) ૧ પ્રહર - ધર્મ કર્તવ્ય ૧ પ્રહર - આહાર પ્રયોજન (૪) ૧ પ્રહર - વિદ્યા પ્રયોજન (૫) ૨ પ્રહર - નિદ્રા (૬) ૨ પ્રહર - સંસાર પ્રયોજન ૮ પ્રહર. જો તું સ્વતંત્ર એટલે જેને કંઈ એવી બોજાવાળી જવાબદારી કે નોકરી ન હોય તેને સમયના જાણ પ્રભુ આખા દિવસનું ટાઈમ ટેબલ બનાવી આપે છે. તે દિનચર્યા (ટાઈમ ટેબલ)નો ગેરઉપયોગ કરું નહીં. આ પ્રભુ પણ એકવીસમા વર્ષે પોતાની દિનચર્યા જણાવે છે.
SR No.032183
Book TitlePushpmalanu Paricharyan
Original Sutra AuthorN/A
AuthorBhavprabhashreeji
PublisherSubodhak Pustakshala Trust Mandal
Publication Year1999
Total Pages130
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy