SearchBrowseAboutContactDonate
Page Preview
Page 16
Loading...
Download File
Download File
Page Text
________________ સફળજન્ય એક્ટ બનાવ તારાથી જે ન બન્યો હોય તો ફરી ફરીને શરમા. એટલે કે એકે ઉત્તમ નિયમ તારાથી સાધ્ય ન થયો હોય, તું કોઈ પણ પ્રશસ્ત ક્રમમાં એકનિષ્ઠિત ન રહ્યો હોય તો શરમાવું જોઇએ. અધટિત કૃત્યો થયાં હોય તો શરમાઇને મન, વચન, કાયાના યોગથી તે ન કરવાની પ્રતિજ્ઞા લે. અઘટિત કૃત્યો, જે માનવોને ન શોભે તેવાં, સૃષ્ટિક્રમ વિરુદ્ધ, જે દૈત્યો કરે એવાં જે જે કૃત્યો આ કાળમાં થઈ રહ્યાં છે, તે અઘટિત કૃત્યો ગણાય. માનવ માનવની હિંસા કરે તે ઘટિતનગણાય.મન-વચન-કાયાના યોગથી, ખરા ભાવથી તે ન કરવાની તું પ્રતિજ્ઞા લે. પ્રભુ પ્રતિજ્ઞા જ લેવડાવે છે કેમકે અઘટિત કૃત્ય કરનાર મનુષ્ય અવશ્ય નરકાદિ દુર્ગતિમાં જાય. ૧૫ -
SR No.032183
Book TitlePushpmalanu Paricharyan
Original Sutra AuthorN/A
AuthorBhavprabhashreeji
PublisherSubodhak Pustakshala Trust Mandal
Publication Year1999
Total Pages130
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy