SearchBrowseAboutContactDonate
Page Preview
Page 374
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૪૧] ધ્યાન લગાય, હૃદયમાંહી વિચારતાં, હજી રેમ રેમ ઉલ્લસિત થાય. અય છે ૩ ઈસ ચિંતવતાં ઉપન્યું, હાજી જાતિસ્મરણ જ્ઞાન; આ તિહાં ઉતાવળે, હજી ધરતે મન શુભ ધ્યાન. અય છે કે ગુરૂનાં ચરણ કમળ નમી, હજી બેઠે મનને કડ; ભગવંત ભદ્રાસુત અછું, હાજી પૂછું બે કરોડ. અયો છે પ . નલિની ગુલ્મ વિમાનનાં, હજી તમે સુખ જાણે કેમ; સૂરિ કહે જિન વચનથી, હજી અમે જાણું છું એમ. અય છે ૬ છે પૂર્વ ભવે હું ઉપન્યો. હજી નલિની ગુમ વિમાન; તે સુખ મુજને સાંભર્યું, હોજી જાતિ મરણ જ્ઞાન. અય છ તે સુખ કહો કેમ પામીયે, હજી કેમ લહિયે તે ઠામ, કૃપા કરી મુજને કહો, હાજી માહરે તેહશું કામ. અયો૮ છે એ સુખ મુજને નવિ ગમે, હજી અપૂર્વ સરસ વિમાન, ખારો દધિ જળ કિમ ગમે, હોજી, જેણે કીધે પય પાન. અયો છે ૯ છે એટલા દિન હું જાણતો, હજી મેં સુખ લઇ શ્રીકાર; મુજ સરીખો જગ કોઈ નહી, હજી સુખીયે ઈણ સંસાર. અય છે ૧૦ છે હવે મેં જયાં કારમાં, હજી એ સુખ ફળ કિંપાક; કહે જિનહર્ષ હવે કહે, હજી કિમ પામું તે નાક. અયાના દોહા. અ સંસાર અસાર છે, સાચે સ્વર્ગના દ્વાર; તીન જ્ઞાન ઘટમેં વસે, સુખ તણે નહી પાર. ૧ રયણ મતી તિહાં જળહળે, કૃણાગર ધમકાર; તાલ મૃદંગ દુંદુભિતણ, નાટકને નહિ પાર. / ૨
SR No.032179
Book TitlePrachin Stavanadi Sangraha
Original Sutra AuthorN/A
AuthorTilakvijay
PublisherBhabher Jain Sangh
Publication Year1937
Total Pages434
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy