SearchBrowseAboutContactDonate
Page Preview
Page 373
Loading...
Download File
Download File
Page Text
________________ [ ૩૪૦ ] ', અમને દીજીએ એ ॥ ૭॥ વાહનશાળ વિશાળ રે, આપી ભાવશું, આવી ઈહાં રહીજીએ એ ! ૮ ॥ સપરિવાર સુવીચાર હૈ, આચારજ તીહાં, આવી સુખે રહે સદાએ ॥ ૯॥ નલિની ગુમ અધ્યયન રે, પહેલી નીશા સમે, ભણે આચારજ એક્દા એ । ૧૦ ।। ભદ્રા સુત ગુણવંત રે, સુખી સુરાપમ રૂપવંત રળીયામણા એ ॥ ૧૧ ।। અયવંતી સુકુમાળ રે; સાતમી ભૂમિકા, પામ્યા સુખ વીલસે ઘણું એ।। ૧૨ ।। નીરૂપમ નારી ત્રીશ રે, રૂપે અપચ્છરા શશીવચણી મૃગલેાયણી એ !! ૧૩ ॥ કહે જીનહ વીનાદ રે, પરમ પ્રમાદશુ લીલા લાડે અતી ઘણીએ । ૧૪ । દાહા. પ્રથમ નિશા સમયે મુનિ, કરિ પડિકમણુ* સાર; આલેાયણ આલાચતાં, કુમર સુણ્યા તેણિવાર. રાગ રગે ભીના રહે, અવર નહી કાઇ આજ; લેવા દેવા માતાવશુ, કુમર વડા શિરતાજ. ॥ ૧ ॥ ॥ ૨ ॥ ઢાળ ૨ જી. ( માયા માહે દક્ષિણ મેલાઇ–એ દેશી. મધુર સ્વરે મુનિવર કરે, હેાજી સૂત્રતણી એ સાય, શ્રવણે સુપરે સાંભળી, હાજી આવી કુમરને દાય; અયવતી સુકુમાર, સુણી ચિત્તલાય. ।। ૧૫ એ આંકણી. વિષય પ્રમાદ તજી કરી, હાજી તન મન વચન લગાય; એ સુખ મે* કિહાં અનુભવ્યાં, હાજી જે કહે મુનિવર રાય. અય૦ ૫ ૨ ૫ કુમર કરી એમ સાચના, હાજી બેઠા
SR No.032179
Book TitlePrachin Stavanadi Sangraha
Original Sutra AuthorN/A
AuthorTilakvijay
PublisherBhabher Jain Sangh
Publication Year1937
Total Pages434
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy