SearchBrowseAboutContactDonate
Page Preview
Page 307
Loading...
Download File
Download File
Page Text
________________ [૭૪] એહના એ ઢગર, નારી ન હોયે કેહની, ગુરૂ વયણે ધરે રંગેરે. સુપાદશા નૃત્ય દેખાડી રાયને, સસરાને ધન આરે, ભાવરતન કહે સાંભળે, આષાઢ મન વારે. સુત્ર છે ૭ ઢાળ પ મી. પાંચશે કુંવરને મેલીયા રે, નાટક કરવા જેહ, લેઈ આષાઢે આવીરે, ગુરૂ પાસે ગુણ ગેહેરે, ગુરૂ આજ્ઞા ધરે, માયા પીંડ નીવારે રે, મમતા પરિહરે. આંકણી | ૧ આષાઢે વ્રત આદર્યા રે, પાંચસે વળીરે કુમાર, પાપ આવી આપણુંરે, પાળે નિરતિચાર. ગુo | ૨ | દે ભવીયણને દેશનારે, વિચરે દેશ વિદેશ, પાંચશે મુનિ શું પરિવર્યા રે; તપ જપ કરે રે અશેષ રે. ગુરુ છે૩ અણસણ લઈ અનિમિષ થયે રે, આષાઢ મુનિ તેહ, પિંડ વિસુધીની વૃત્તિમાં રે; ઈમ સંબંધ છે રખેહરે. ગુ ૪ માયા પિંડ ન લીજીએ રે, ધરીએ ગુરૂનાં વયણ, જુઓ આષાઢા તણી પરે રે, ફરી ફરી લહે રણ રે. ગુ . પ . શ્રી પુનમ ગચ્છ ગુણની રે, પ્રધાન શિખા કહેવાય, વાક્ય અભ્યાસ પરંપરારે, પુસ્તકના સંપ્રદાય રે. ગુo ૬ | વિચક્ષણ શ્રાવક શ્રાવિકારે, સાંભળે શ્રત ની શદિશ. શ્રી મહિમા પ્રભુ સૂરિને રે, ભાવરતન શું જગીશ રે. ગુછા ઢંઢક પચવીસી સઝાય. - શ્રી શ્રત દેવી પ્રણમી કહેચ્ચું, જિન પ્રતિમા અધિકાર, નવિ માને તસ વદન ચપેટા, માને તસ સિણગાર; શ્રી જિન પ્રતિમાશું નહિ રંગ, તેને કદીય ન કીજે સંગ.
SR No.032179
Book TitlePrachin Stavanadi Sangraha
Original Sutra AuthorN/A
AuthorTilakvijay
PublisherBhabher Jain Sangh
Publication Year1937
Total Pages434
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy