________________
[૭૩] ગરજ પડે દુર્ગતિમાં પરને પાડતી, કરી અનાચાર જે પતિને પાયે લગાડતી, ખાયે જુઠા સમને ભાંજે તણખલાં,
ડે દોરા દાંતને ઘાલે ડાંખળાં. ૩ એકને ધીજ કરાવેને, એકણ સુ રમે, તે નારીનું મુખડુ દીઠું કિમ ગમે, અનેક પાપની રાસીરે નારીપણું લહે, મહાનીશિલ્ય વીર જીનેશ્વર એમ કહે. ૪. અતિ અપજશને ઠામ નારીને સંગએ, તે ઉપર ચેલા કિમ ધરીએ રંગ એ, એમ ગુરૂની શીખામણ ન ધરી સાર એ, તવ ગુરૂ છોડને, મદીરા માંસ નિવાર એ. | ૫ | નાટકણીને ઘેર તિહાંથી આવી, પરણી નારી બેને અભક્ષ ત્યજાવી, વિલસે ભોગ ભુખે જેમ ખાયે ઉતાવળે; ધન ઉપાવે વિવિધ વિધ્યા નાટક બળે. . દા વ્રત છેડાવી ઘર મંડાવી જુઓ, ભારતન કહે નારી અથાગ કપટ કૂવો. એ ૭ છે
ઢાળ ૪ થી. સુખ વિલસતાં એકણ દિને, નાટકીયા પરદેશી રે, આવી સિંહરથ ભુપને, વાત કહે ઉદેશી. સુ ૧ જીત્યા નટ અનેક અમે, બાંધ્યાં પુતળાં એહોરે તુમ નટ હોય તે તેડીયે, અમ શું વાદે જે હાય રે. સુ| ૨ | રાયે આષાઢે તેડીયે, જીત્યા સઘળા નટોરે, છેડાવ્યાં તસ પુતળાં, ઘેર આવ્યા ઉદ ભટોરે. સુ૩ કેડેથી નારીએ કર્યા, મદીરા માંસને આહારે રે, નગન પડી વમન કરી, માંખીને ભણકારો રે. સુત્ર ૫ ૪ . દેખી આષાઢે ચિંતવે, અહો અહો નારી ચરિત્રરે, ગંગાયે ગઈ ગરધભી, ન હોય કદીય પવિત્રોરે. સુ છે ૫ ઘરથી એક ઘટી ગયે, તવા