SearchBrowseAboutContactDonate
Page Preview
Page 196
Loading...
Download File
Download File
Page Text
________________ [૧૬૩] + ૧ એ એક શત અધિક પચાસ પ્રમાણ, કલ્યાણક સવિ જિનનાં છે. તેહ ભલા તે દિન આરાધો, પાપ છેડે સવિ મનનાં છે; પસહ કરીએ મૌન આદરીએ, પરિહરીએ અભિમાન છે, તે દિન માયા મમતા તજીએ, ભજીએ શ્રી ભગવાન જીવે છે ૨ પ્રભાતે પડિકમણું કરીને, પિસહ પણ તિહાં પાણી છે, દેવ જુહારૂં ગુરૂને વાંદું, દેશનાની સુણું વાણી છે; સામી જમાડું કમ ખપાવું, ઉજમણું ઘરે માંડું જી, અનાદિક ગુરૂને વહોરાવી, પારણું કરું પછી વારૂ જી . ૩બાવિશમાં જિન એણી પરે બોલે, સુણ તું કૃષ્ણ નરિંદા જી, એમ એકાદશી જેહ આરાધે, તે પામે સુખ વૃંદા જી; દેવી અંબા પુણ્ય પસાથે, નેમીશ્વર હિતકારી છે, પંડિત હરખવિજય તસ શિષ્ય, માનવિજય જયકારી છે, એ જ છે એકાદશીની સ્તુતિ. માધવ ઉજ્વળ એકાદશી, ગણધર પદ થાપત ચિત્ત વસી ચઉ સહસ અધિક સય ચાર ષિ, કયા ત્રિશલાનંદન સમ રસી. છે ૧ મે ઉત્સપિણ અંતિમ જિનવરા, અવસર્પિણી આદિમ ગુણ ભર્યા દશમી દિન કેવળ શ્રી વર્યા, દસક્ષેત્રે વિચરે તીર્થકર. ૨ પ્રભુ વદન પદ્મ પ્રહ નીસરી, જગ પાવન ત્રિપદી સુરસરી; પસરી ગણધર મુખ નીસરી, મુનિ મહંત ઝીલે રંગ ભરી. છે ૩મહાવીર પદાંબુજ મધુકરી, રણઝણતી પાચે નેઉરી; સિદ્ધાઈ સૂરિ શાંતિ કરી, જિનવિજયશું ભતિ અલંકરી. ૪ ૧ સાધમિકને.
SR No.032179
Book TitlePrachin Stavanadi Sangraha
Original Sutra AuthorN/A
AuthorTilakvijay
PublisherBhabher Jain Sangh
Publication Year1937
Total Pages434
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy