________________
[૧૨]
અષ્ટમીની સ્તુતિ અષ્ટમી વાસર મઝિમ રયણી, આઠ જાતિ દિશિકુમારી જી; જન્મ ગૃહે આવે ગહગહતી, નિજ નિજ કારજ સમરી જી. અઢાર કડાકડિ સાગર અંતર, તુજ તોલે કેણ આવે છે; રાષભ જગતગુરૂ દાયક જનની, એમ કહી ગીત સુણાવે જીવે છે ૧ આઠ કર્મ ચરણકર જાણી, કળશ આઠ પ્રકાર છે, આઠ ઈંદ્રાણી નાયક અનુકમે, આઠને વગ ઉદાર છે; અષ્ટ પ્રકારી પૂજા કરીને, મંગળ આઠ આળેખે છે, દાહિણ ઉત્તર દિશિ જિનવરને, જન્મ મહોત્સવ લેખે જ છે ર પ્રવચન માતા આઠ આરાધો, આઠ પ્રમાદને છાંડે છે, આઠ આચાર વિભૂષિત આગમ, ભણતાં શિવસુખ સાધો જી; આઠમે ગુણઠાણે ચઢી અનુકમે, ક્ષપક શ્રેણિ મંડાણ છે, આઠમે અંગે અંતગડ કેવળી થઈ પામ્યા નિર્વાણ જીત્ર છે ૩ માનિક જ્યોતિષી ભુવનાધિપ, વ્યંતરપતિ સુર નારી છે, ક્ષુદ્રાદિ અડદેષ નિવારી, અડગુણ સમક્તિ ધારી જી; આઠમે દ્વીપે અઠ્ઠાઈ મહેત્સવ, કરતા ભક્તિ વિશાલ છે, ક્ષમાવિજય જિનવરની ઠવણી, ચઉઠી ય અડાલજી છે ૪
એકાદશીની સ્તુતિ. નિરૂપમ નેમિ જિનેશ્વર ભાખે, એકાદશી અભિરામ છે, એક મને કરી જેહ આરાધે, તે પામે શિવ ઠામ છે; તેહ નિસણ માધવ પૂછે, મન ધરી અતિ આનંદા જી, એકાદશીને એહવો માહમા, સાંભળી કહે જિમુંદા જી
૧ કૃષ્ણ.