SearchBrowseAboutContactDonate
Page Preview
Page 191
Loading...
Download File
Download File
Page Text
________________ [૧૮] હિA) © 2000 @ @@@ @ @ @(5) છે સ્તુતિ થેનો સંગ્રહ. ( Comme020909308@ed 0.09 બીજની સીમંધરજિન સ્તુતિ. અજવાળી બીજ સોહાવે રે, ચંદા રૂપ અનુપમ લાવે રે; ચંદા વિનતડી ચિત્ત ધરજો રે, સીમંધરને વંદણા કહેજે રે. મે ૧ વીશ વિહરમાન જિનને વંદુ રે, જિન શાસન પૂજી આણંદું રે; ચંદા એટલું કામ જ કરજે રે, સીમંધરને વંદણા કહે જે રે. ર છે સીમંધર જિનની વાણી રે, તે તે અમિય પાન સમાણી રે; ચંદા તમે સુણી અમને સુણાવ રે, ભવસંચિત પાપ ગમા રે. . ૩ છે સીમંધર જિનની સેવા રે, તે તે શાસન ભાસન મેવા રે; ચંદા હો જે સંઘના ત્રાતા રે, ગજ લંછન ચંદ્રવિખ્યાતા છે. ૪ છે. બીજની સ્તુતિ. જબૂદ્વીપે અહોનિશ દીપે, દોય સૂર્ય દોય ચંદાજી; તાસ વિમાને શ્રી કષભાદિક, શાશ્વતા શ્રી જિનચંદાજી તે જાણી ઉગતે શશિ નિરખી, પ્રણમે ભવિજન ચંદા જી; બીજ આરાધ ધર્મની બીજે, પૂજી શાંતિ જિર્ણદા જી છે ૧ છે દ્રવ્ય ભાવ દેય ભેદે પૂજે, ચોવીશે જિનચંદા જી; બંધન દેય દુર કરીને, પામ્યા પરમાણંદા જી કે દુષ્ટ ધ્યાન દોય અત્ત મતંગજ, ભેદન મત્ત મહેંદા છે; બીજ
SR No.032179
Book TitlePrachin Stavanadi Sangraha
Original Sutra AuthorN/A
AuthorTilakvijay
PublisherBhabher Jain Sangh
Publication Year1937
Total Pages434
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy