SearchBrowseAboutContactDonate
Page Preview
Page 190
Loading...
Download File
Download File
Page Text
________________ [ ૧૫૭] કીતિ કમલાની શાલા, જીવવિજય કહે પ્રભુજીની ભકિત કરતાં મંગલ માલારે, શાંમે ૧૩ વેદની કર્મ નિવારક પૂજા ઢાલ ૫ મી. | (ચતુર ચેતા ચિતનાવલી–એ દેશી.) સાંભળજે મુનિ સંયમ રાગે, ઉપશમ શ્રેણી ચડીયાશાતા વેદની બંધ કરીને, શ્રેણીથકી તે પડીયારે. સાંભળજો | ૧ ભાખે ભગવઈ છડું તપ બાકી, સાત લવાયુ આછેરે, સર્વારથ સિદ્ધ મુનિ પહોત્યા; પૂર્ણાયુ નહિ છે છે. સાં છે ર છે શય્યામાં પિઢયા નિત્ય રહે, શિવમારગ વિસારે, નિર્મલ અવધિજ્ઞાને જાણે, કેવલી મન પરિણામેરે. સાં કે તે શા ઉપર ચંદર, મુંબબકે છે મોતીરે, વચલું મોતી ચોસઠ મણનું, ઝગમગ જાલિમ જ્યોતિરે. સાં છે જ બત્રીસ મણનાં ચ9 પાખડીયાં, લસણ અડ સુણીયારે; આઠમણ સોલસ મુક્તાફલ, તેમ બત્રીસ ચઉમણીયારે. સાંઇ છે પ છે દે મણ કેર ચોસઠ મેતી, ઈગસય અડવીસ મણીયારે; દેસય ને વલી ત્રેપન મોતી, સર્વ થઈને મલીયાંરે. સાંવ સાં૦ દ છે એ સઘલાં વિચલા મેતી, આફડે વાયુ ગેરે, રાગ રાગિણી નાટક પ્રગટે, લવ સત્તમસુર ભોગેરે. સાંવ છ મા ભુખ તરસ છીપે રસ લીના, સુરસાગર તેત્રીસરે; સાતા લહેરમાં ક્ષણ ક્ષણ સમરે વીરવિજય જગદીશરે. સાં.૮ || ઇતિ શ્રી સ્તવન સંપૂર્ણ. |
SR No.032179
Book TitlePrachin Stavanadi Sangraha
Original Sutra AuthorN/A
AuthorTilakvijay
PublisherBhabher Jain Sangh
Publication Year1937
Total Pages434
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy