SearchBrowseAboutContactDonate
Page Preview
Page 179
Loading...
Download File
Download File
Page Text
________________ [૧૪] શ હરખ અપાર; ભવ૦ રૂપવિજયે પ્રભુ ધ્યાન પસાથે, હાંરે હું પામીશ સુખ શ્રીકારરે; પાર ઉતરવાને, ચાલે ચાલે વિમલગિરિ જઈએ રે, ભવજલ તરવાને, તમે જયણા ધરજે પાયરે, પાર ઉતરવાને છે ૭ શ્રી શત્રુંજયનું સ્તવન. પ્રથમ જિનેશ્વર પૂજવા, સૈયરમારી અંગ ઉલટ ધરી આવહ, કેસરચંદન મૃગમદે, સિયરમોરી સુંદર આંગી બનાવો, સહેજ સલુણે મારે, શિવસુખલીને મારે, જ્ઞાનમાં ભીને મારે, દેવમાં નગીને માહારે સાહિબે, સૈયરમેરી જે જે પ્રથમ જીર્ણદહે. / ૧ છે ધન્ય મરૂદેવી કુંખને, સૈયરમેરી વારી જાઉં વારહજાર હે; સ્વર્ગ શિરેમણિને તજી, સિજીહાં લહે પ્રભુ અવતારહે. સહેજ છે ર છે દાયક નાયક જન્મથી સૈ૦ લા સુરતરૂ વૃંદ હો, યુગલા ધર્મ નિવારણ, એ જે થયો પ્રથમ નરિંદ છે. સેહેજ . ૩ લેક નીતિ સવિ શીખવી, સૈ. દાખવા મુક્તિને શહ હે; રાજ્યભળાવી પુત્રને, સૈક થા ધર્મ પ્રવાહ હે. સેહજ છે ૪ સંજય લઈને સંચર્યા, સો વરસલગે વિણ આહાર હો; શેલડી રસ સાકેદીઓ, સૈ૦ શ્રી શ્રેયાંસને સુખકાર છે. સેહે જ છે પ . હોટા મહંતની ચાકરી, સૈ૦ નિષ્ફળ કદીએ ન થાય ; મુનિ પણે નમિ વિનમિ કર્યા, સિક ક્ષણમાં ખેચર રાય હો. સહેજ | ૬ | જનનીને કીધું ભેટણું, સેવ કેવલરત્ન અનુપહે; પહેલાં માતાજીને મેકલ્યાં, સેવ જેવા શિવવહુ રૂપ છે. સહેજ છે ૭ છે પુત્ર નવાણુ પરિવર્યા, સૈભરતના નંદન આઠ હે; અણ
SR No.032179
Book TitlePrachin Stavanadi Sangraha
Original Sutra AuthorN/A
AuthorTilakvijay
PublisherBhabher Jain Sangh
Publication Year1937
Total Pages434
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy