SearchBrowseAboutContactDonate
Page Preview
Page 178
Loading...
Download File
Download File
Page Text
________________ [૧૪૫] એમ ભાખે રે લોલ. અહ૦ સંઘપતિ ભરત નરેશ્વરૂ, શત્રુજયગિરિ આવે લેલ. અહીં શ્રી સિદ્ધગિરિ આવે લેલ છે ૫ ઈતિ. શત્રુંજયનું સ્તવન ચાલે ચાલ વિમલગિરિ જઈએ, ભવજલ તરવાને, તમેં જયણાએં ધર પાયરે, પાર ઉતરવાને, એ આંકણી બાળ કાળની ચેષ્ટા ટાળી, હાંરે હું ધર્મ યૌવન હવે પારે, ભવતુ ભૂલ અનાદીની દૂર નિવારી, હાંરે હું અનુભવમાંલય લારે, પાર ઉતારવાને. ચાલો ચાલે વિમલ૦ / ૧ ભવ તૃષ્ણા સવિ દૂર કરીને, હાંરે મારી જીના ચરણે લય લાગીરે, ભ૦ સંવર ભાવમાં દિલ હવે કરીઉં, હાંરે મારી જીન ચરણે લય લાગીરે, પાર૦ ચાલે. + ૨ ! સચિત્ત સર્વને ત્યાગ કરીને, હાંરે નિત્ય એકાસણાં તપ કારીરે, ભવો પડિકણાં દેય વિધિ શું કરશું, હાંરે ભલી અમૃત કિયા દિલધારીરે, પાર, ચાટ | ૩ | વ્રત ઉચરણું ગુરૂની સાખે, હાંરે હુતો યથાશકિત અનુસાર, ભવ. ગુરૂ સંઘાતે ચડશું ગિરિપાજે, હાંરે એ ભદધિ બુડતાં તારે, પાર ચા. વિ. ૪ ભવતારક એ તીરથ ફરસી, હાંરે હું સૂરજ કુંડમાં નાહીર, ભવ અષ્ટ પ્રકારી શ્રી આદિઆણંદની, હાંરે હું તે પૂજા કરીશ લય લાહીરે. પાર૦ ચ૦ ૫ | તીરથપતિને તીરથ સેવા, હાંરે એતો મીઠા મેક્ષના મેવા, ભવ૦ સાત છડું દેય આઠમ કરીને, હાંરે મને સ્વામીવાત્સલ્યની હેવારે. પાર૦ ચાલે ૬ પ્રભુપદ પારાયણ તળે પૂજી, હાંરે હું પામી
SR No.032179
Book TitlePrachin Stavanadi Sangraha
Original Sutra AuthorN/A
AuthorTilakvijay
PublisherBhabher Jain Sangh
Publication Year1937
Total Pages434
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy