SearchBrowseAboutContactDonate
Page Preview
Page 164
Loading...
Download File
Download File
Page Text
________________ [ ૧૩૧] વચન મુખ ભાખેરે. ગુe | ૮ છે તન મેલાં મન ઉજળાં, તપે કરી ખીણી દેહીરે; બંધન બે છેદી કરી, વિચરે જન નિનેહી. ગુo | ૯ | એહવા ગુરૂ જેઈ કરી, આદરીયે શુભ ભાવે રે, બીજું તત્ત્વ સુગુરૂ તણું, એ જિન હર્ષ કહાવેરે. ગુ. | ૧૦ | ઢાળ ૫ મી. (કમ ન છૂટે પ્રાણીયાએ દેશી.) ભવસાયર તરવા ભણી, ધર્મ કરે છે સારંભ; પથર નારે બેસીને, તરે સમુદ્ર દૂલભ. ભ૦ ૧ છે આપે ગોકુળ ગાયનાં, આપે કન્યારે દાન; આપે ક્ષેત્ર પુણ્યારથે, બ્રાહ્મણને દઈ માન, ભ૦ મે ૨ લુંટાવે ઘાણ વળી, પૃથીવી દાન સુપ્રેમ ગોળા કળશાને મેરિયા, આપે હળ તિમ હેમ. ભ૦ છે ૩ ! વળી વખાણેરે ખાંતણું, કુવા સુંદર વાવ; પુષ્કરિણી કરણી ભલી, સરોવર સખર તળાવ. ભ૦ કે ૪ કંદમૂળ મુકે નહિ, અગ્યારશને હે દિન; આરંભ તે દિન અતિ ઘણો, ધર્મ કિહાં જગદીશ. ભ૦ છે ૫ ૫ યાગ કરે હમે તિહાં, ઘેડા નરનેરે છાગ, હમે જલચર મીંડકાંધર્મ કિહાં વીતરાગ. ભ૦ | ૬ | કરે સદાયેરે નેરતાં, જીવતણા આરંભ; હણે મહિષને બોકડા; જેહથી નરક સુલભ. ભ૦ | ૭ સારે સરાવે બ્રાહ્મણ કને, પૂર્વ જનારે શરાધ; તેડી પિપેરે કાગડા, દેખે એહ ઉપાધ. ભo | ૮ | તિરથ જાએ ગોદાવરી, ગંગા ગયા પ્રયાગ; ન્હાયે અણગળ નીરમેં, ધર્મ તેણે
SR No.032179
Book TitlePrachin Stavanadi Sangraha
Original Sutra AuthorN/A
AuthorTilakvijay
PublisherBhabher Jain Sangh
Publication Year1937
Total Pages434
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy