SearchBrowseAboutContactDonate
Page Preview
Page 163
Loading...
Download File
Download File
Page Text
________________ [ ૧૩૦]. વળી અધિકાને પ્રાખે; માઠી કરણ જે કહીએ, તે સઘળી જિણ લહીએ. એ છ એહવા જે કુગુરૂ આરંભી, મુનિ સાધુ કહેવાયે દંભી; કઈ કમ્સ પ્રશંસા કરીએ, ભવભવ ગ્રહમાં અવતરી. લોહાની નાવા તેલે, ભવસાગરમાં જે બળે; જિન હર્ષ ભલો અહિ કાળે, પણ કુગુરૂની સંગતિ ટાળે. . ૯ છે ઢાળ ૪ થી. (કરજોડી આગળ રહી–એ દેશી.) ગુણ ગિરૂઆ ગુરૂ ઓળખે, હિયડે સુમતિ વિચારીરે; ગુરૂ સુપરિક્ષા દોહલી, ભુલા પડે નરનારીરે. ગુ. છે ૧ પાંચ ઇંદ્રિય જે વશ કરે, પાંચ મહાવ્રત પાળેરે; ચાર કષાય તજી જેણે, પાંચે કિરિયા ટાળેરે. ગુ. ૨ પાંચ સમિતિ સમિતા રહે, તિન ગુપ્તિ જે ધારેરે, દોષ બહેંતાળીશ ટાળીને, પાણી ભાત આહારેરે. ગુરુ છે ૩ મમતા છાંડી દેહની, નર્લોભી નિર્માયીરે; નવવિધ પરિગ્રહ પરિહરે, ચિત્તમેં ચીંતે ન કાંઈરે. ગુ| ૪ | ધર્મ તણાં ઉપકરણ ધરે, સંયમ પાળવા કાજેરે; ભૂમિ જોઈ પગલાં ભરે, લેક વિધથી લાજેરે. ગુ. | પ . પડિલેહણ નિત્ય ત્રિવિધે, કરે પ્રમાદ નિવારીરે; કાળે શુદ્ધ કિયા કરે, ઈચ્છાગ નિવારીરે. ગુરુ છે વસ્ત્રાદિક શુદ્ધ એષણ, લે દેખી સુવિશેશે, કાળ પ્રમાણે ખપ કરે, દૂષણ ટળતાં દેખેરે. ગુ| ૭ | કુક્ષી સંબલ જે કહ્યા, સનિધિ કિમી ન રાખેરે દે ઉપદેશ યથાસ્થિત, સત્ય
SR No.032179
Book TitlePrachin Stavanadi Sangraha
Original Sutra AuthorN/A
AuthorTilakvijay
PublisherBhabher Jain Sangh
Publication Year1937
Total Pages434
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy