SearchBrowseAboutContactDonate
Page Preview
Page 147
Loading...
Download File
Download File
Page Text
________________ [ ૧૧૪ ] તવી જિતચંદ રે, ચિ॰ ।। ૫ । ચિત્ત ચેાખે છઠ્ઠું તપ કરો રે, મન॰ ગુણું ગણા દોય હજાર રૂચિ‚ સવાઁજ્ઞાય સઘળે નમું રે, મન॰ ઉતારે ભવ પાર રે. ચિ॰ ॥ ૬ ॥ સકળ વિદ્યાના સાગરૂ રે, મન॰ શ્રી અમૃતવિજય ઉપાધ્યાય રે ચિ॰; કાવિદ શુભવિજય તણેા રે, મન માણિકય જિન ગુણ ગાય રે. ચિ॰ । ૭ । શ્રી સીમ’ધરજિત સ્તવન. ( દુહા. ) સુણુ સુણુ સરસ્વતી ભગવતી, તાહરી જગ વિખ્યાત; કવિ જનની કીતિ વધે, તિમ તુમે કરો માત. ।। ૧ । સીમધર સ્વામી મહાવિદેહમાં, બેઠા કરે વખાણ; વણા મારી ત્યાં જઈ, કહેજો ચાંદા ભાણ. !! ૨૫ મુજ હૃદય સંશય ભયું", કાણુ આગળ કહું વાત; જેશું ખાંધુ ગાઠડી, તસ મુજ ન મિલે ધાત. ।। ૩ । જાણું તે આવું કને, વિષમ વાટ પંથ દૂર; ડુંગર ને દરિયા ઘણા, વચ્ચે નદી વહે પૂર. ।। ૪ । તે માટે ઇહાં કને રહી, જે જે કરૂ જિલ્લાપ; તે તમે પ્રભુજી સાંભળી. અવગુણુ કરજે માફ. પા ઢાળ ૧ લી. ભરતક્ષેત્રના માનવી રે, જ્ઞાની વિના રે સુંઝાય; તેણે કારણુ તુમને ઘણું રે, પ્રભુજી મનમાં સહાય રે. ॥ ૧ ॥ સ્વામી આવે આણે ક્ષેત્ર, તુમ દર્શન જો દેખીએ રે; તે નિળ થાય મારા નેત્ર રે, સ્વામી આવા આણે ક્ષેત્ર. ।। ૨ !! ગાડિરયા પિરવાર મીલ્યેા રે, ઘણા કરે તે ખાસ;
SR No.032179
Book TitlePrachin Stavanadi Sangraha
Original Sutra AuthorN/A
AuthorTilakvijay
PublisherBhabher Jain Sangh
Publication Year1937
Total Pages434
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy