SearchBrowseAboutContactDonate
Page Preview
Page 146
Loading...
Download File
Download File
Page Text
________________ [૧૧૩] હોય તો, પિયરથી દ્રવ્ય મંગાવે રે, નાના મોટા સમજીને વળી, મોટા શિખર બંધાવે. સજજન એક | ૩ | સાસુનાં મહેણાં ઉપર વહુએ, પિયરથી દ્રવ્ય મંગાવ્યાં રે; નાનાં મોટાં સમજીને વળી, મોટા શિખર બંધાવ્યાં. સજજનો એક છે ! પાંચ વરસમાં બાવન જિનાલય, દેવી કીતિ બનાવી રે; સંવત સોળ પંચાણુંએ વહુએ, મોટી મૂતિ બનાવી. સજજની એક છે ૫ તપગપતિશ્રી શિવસૂરીશ્વર, તે પણ તિહાં આવે રે; રત્નતિલક પ્રાસાદ કરાવી, ઉત્તમ નામ સુહાવે. સજજનો એક છે છે વિશ વિહરમાન જિન સ્તવન સીમંધર પહેલા નમું રે; મન મેહના રે લોલ બીજા જુગસંધર દેવ રે, ચિત્ત રંજના રે લાલ, શ્રી બાહુ ત્રીજા ભલા રે, મન, ચોથા સુબાહુ કરે સેવ રે. ચિત્ત . ૧ ! શ્રી સુજાત જિન પાંચમા રે, મન. છઠ્ઠા સ્વયંપ્રભ સ્વામી રે ચિ, શ્રી ઋષભાનન સાતમા રે, મન. આઠમા અનંતવીય નામ રે. ચિત્ર | ૨ | નવમા સુરપ્રભ પ્રભુ નીરખતાં રે, મન. વિશાળનાથ દશમા વિખ્યાત રે ચિવ શ્રી વજીધર અગ્યારમા રે, મન. બારમા ચંદ્રાનન શુભ ગાત્ર રે. ચિત્ર | ૩ | ચંદ્રબાહુ જિન તેરમા રે, મનચૌદમા ભુજંગ ભગવંતરે ચિ૦; શ્રી ઈશ્વર જિન પંદરમા રે, મન મા નેમિપ્રભ સંત રે. ચિત્ર | ૪ | વીરસેન સત્તરમા વંદીએ રે, મન અષ્ટાદશમા મહાભદ્ર રે ચિ૦; દેવજસ ઓ ગણીશમા રે, મન વશમા અજિ
SR No.032179
Book TitlePrachin Stavanadi Sangraha
Original Sutra AuthorN/A
AuthorTilakvijay
PublisherBhabher Jain Sangh
Publication Year1937
Total Pages434
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy