________________
१३५ रत्न-हंसगर्भ-पुलाक-ज्योतिः सौगन्धिकादिविविधरत्नानि वर्षय । बहुधनधान्यैर्मम कोशकोष्ठागार पूर्ण कुरु कुरु ।
૩૦ હૈ શ્રી ફૂલી એ હ્રીં શ્રી હે રત્નોનો વરસાદ વરસાવનારી અંકરત્ન, સ્ફટિકરન, હીરા, વૈર્યરત્ન, લોહિતાક્ષરત્ન, હંસગર્ભ, પુલાક જાતિ, સૌધિક વગેરે જાતનાં રત્નની વૃષ્ટિ કરે, વૃષ્ટિ કરે. હિરણ્ય સુવર્ણની વૃષ્ટિ કરનારી મારા ઘરમાં સોમૈયા, રૂપિયાની વૃષ્ટિ કરે.બહુ ધન-ધાન્યથી મારે ખજાને કોઠાર ભરપૂર કરે-ભંડાર ભરપૂર કરે.
ॐ ही श्री क्ली ऐं ही श्री हे रत्न