SearchBrowseAboutContactDonate
Page Preview
Page 33
Loading...
Download File
Download File
Page Text
________________ - અભાવનું કાલિક્સબંધથી અધિકરણ ધૂમ જ બની જાય તેમાં ધૂમત્વની અવૃત્તિ ન મળતાં : છે તે પ્રતિયોગિતાનવચ્છેદક બની જાય એટલે અતિવ્યાપ્તિ આવે. જ હવે તેમ નહિ બને, કેમકે ધૂમવાભાવનું સ્વરૂપસંબંધથી જ અધિકરણ લેવાનું છે ? છે તે સંબંધથી ધૂમ અધિકરણ બને જ નહિ, પટાદિ બને. તેમાં ધૂમત્વની અવૃત્તિ મળી છે Bર જતાં તે પ્રતિયોગિતાવચ્છેદક (સાધ્યતાવચ્છેદક) બની જાય એટલે અતિવ્યાપ્તિ રહેતી જ નથી. S? વળી ધૂમત્વાભાવનું સ્વરૂપસંબંધથી અધિકરણ સ્પન્દાદિમાં કાલિકસંબંધથી જ ધૂમત્વની વૃત્તિતા પણ હવે ન લેવાય કેમકે સાધ્યતા વચ્છેદકતા વચ્છેદક સંબંધથી તો છે. ધૂમત્વની અવૃત્તિતા જ છે. એટલે હવે અતિવ્યાપ્તિ રહેતી નથી. (ઘટાદિ ન લેતાં એ સ્પન્દાદિ લેવાનું કારણ એ છે કે કાલિકસંબંધથી કોઈ નિત્ય તો અધિકરણ ન બને પણ છે Bર અનિત્ય ઘટાદિ તો બની શકે છે. છતાંય અનિત્યમાં પણ ઘટાદિની અનિત્યતાની જ 33 પ્રતીતિ કરતાં ક્રિયાની અનિત્યતા પ્રતીતિ બહુ જ સ્પષ્ટ થાય છે માટે તેને લીધું.) : स जागदीशी : न च तथापि समवायेन प्रमेयस्य साध्यतायां भावत्वादिहेतावतिव्याप्तिः, प्रमेयत्वरूपस्यावच्छेदकस्याभावाप्रसिद्ध्या प्रमेयाभावस्य लक्षणाघटकत्वादिति वाच्यम् । પૂર્વપક્ષ - સમવાયેન પ્રમેયવાનું, ભાવતા - આ વ્યભિચારી સ્થળ છે. કેમકે ભાવત્વાધિકરણ જાતિમાં સમવાયેન પ્રમેય રહેતું નથી. હવે સાધ્યાભાવ પ્રમેયાભાવ લઈએ. તદીયપ્રતિયોગિતાવચ્છેદક પ્રમેયત્વ બને. ? { પ્રમેયવાભાવવમાં અવૃત્તિ ધર્મ પ્રતિયોગિતા-અવચ્છેદક બને. પણ પ્રમેયતાભાવ જ અપ્રસિદ્ધ છે. એટલે કોઈ પ્રમેયત્વ પ્રતિયોગિતાનો પર અવચ્છેદક ન બને. અર્થાત્ પ્રતિયોગિતાનવચ્છેદક પ્રમેયત્વ તે જ સાધ્યતાવચ્છેદક બની છે - જતા અતિવ્યાપ્તિ આવે. १ जागदीशी : हेतुमन्निष्ठाभावप्रतियोगितावच्छेदकं यद्धर्माऽन्यूनवृत्ति तत्त्वस्यैव है विवक्षितत्वात् । अत एव समवायेन सत्ताश्रयस्य साध्यत्वेऽपि तादृशावच्छेदकीभूतस्य र सत्त्वस्याभाववति सामान्यादौ साध्यतावच्छेदकताघटकीभूतसमवायसम्बन्धेन क वृत्तेरप्रसिद्धावपि भावत्वादिहेतौ नातिव्याप्तिः । ર તારા અવચ્છેદકત્વનિરુક્તિ • ૨૪ કલાકારો ના
SR No.032158
Book TitleAvachedakatva Nirukti
Original Sutra AuthorN/A
AuthorChandrashekharvijay
PublisherKamal Prakashan Trust
Publication Year2008
Total Pages146
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy