SearchBrowseAboutContactDonate
Page Preview
Page 32
Loading...
Download File
Download File
Page Text
________________ * કેટલાક કહે છે કે પ્રતિયોગિતાવચ્છેદક સંબંધથી તદભાવવદમાં વૃત્તિત્વ ન લેવું જ ને પણ સાધ્યતાવચ્છેદક સંબંધથી લેવું” પણ એ બરોબર નથી. - ધૂમ–પ્રકાર કામાવિશેષ્યત્વવાનું, વ: સ્થળે અતિવ્યાપ્તિ આવે. અહીં જ સાધ્યતાવચ્છેદક સંબંધ સ્વરૂપ છે. વ્યભિચારી સ્થળ છે. એટલે સાધ્યાભાવ લેવો ન જોઈએ. (ધૂમ–પ્રકારકપ્રમાવિશેષ્યવાભાવીયપ્રતિયોગિતાવચ્છેદક લઘુભૂત ધર્મ ધૂમત્વ છે. બને. પ્રતિયોગિતાવચ્છેદક સંબંધ સમવાયેન ધૂમત્વાભાવવત્ પટાદિમાં ધૂમ તો Gર સમવાયેન ધૂમવાભાવવત્ બને જ નહિ) ધૂમ–પ્રકારકપ્રમાવિશેષ્યત્વ અવૃત્તિ છે માટે Sછે તે પણ પ્રતિયોગિતાવચ્છેદક બને. એજ સાધ્યતાવચ્છેદક છે એટલે અતિ-પ્રસંગ નથી.) * હવે સ્વરૂપસંબંધથી ધૂમવાભાવવત્ ધૂમ જ બને (કા. ધૂમત્વ ધૂમમાં સમવાયસંબંધથી છે રહે છે.) તેમાં ધૂમ–પ્રકારક પ્રમાવિશેષ્યત્વ હોવાથી તે પ્રતિયોગિતાવચ્છેદક ન બને છે છે અર્થાત્ પ્રતિયોગિતાનવચ્છેદક સાધ્યતાવચ્છેદક બનતાં અતિવ્યાપ્તિ આવે. આથી S? સાધ્યતાવચ્છેદક સંબંધથી તદભાવ લઈને તદ્ધમાં અવૃત્તિત્વ રૂપ અનતિરિક્તવૃત્તિત્વ : જ ન કહેવાય. છે અત્યાર સુધીમાં આપણે જોઈ ગયા કે પ્રતિયોગિતાવચ્છેદકસંબંધથી જે તદભાવ, રક $જ તદ્ધમાં અવૃત્તિત્વ એ જ અવચ્છેદકત્વ. जागदीशी : तद्वदवृत्तित्वं च स्वरूपसम्बन्धेन तद्वति साध्यतावच्छेदकताघटकसम्बन्धेनाऽवर्तमानत्वम्, नाऽतो धूमत्वाभावस्यैव कालिकसम्बन्धेनाश्रये धूमे ११ 1. समवायेन, स्वरूपसम्बन्धेन च तदाश्रये स्पन्दादौ कालिकविशेषणतया धूमत्वस्य । BR वर्तमानत्वादवच्छेदकत्वहानिः । હવે કહે છે કે પ્રતિયોગિતાવચ્છેદકતાવચ્છેદકસંબંધથી જે તદભાવ, તેનું કાર સ્વરૂપસંબંધથી જે અધિકરણ (તદભાવવત), એમાં સાધ્યતાવચ્છેદકતાવચ્છેદક સંબંધથી છે જે અવૃત્તિત્વ લેવું. અહીં ઘટાભાવીયપ્રતિયોગિતાવચ્છેદક ઘટત્વ. એનો પ્રતિયોગિતાવચ્છેદકતા- 3 આ વચ્છેદક સમવાય સંબંધથી અભાવ લેવાનો. તેનું સ્વરૂપ સંબંધથી અધિકરણ પટાદિ ક બને. તેમાં સાધ્યતાવચ્છેદકતાવચ્છેદક સમવાયસંબંધથી બીજાની (પટવાદિની)વૃત્તિતા છે. પ્રસિદ્ધ છે એટલે ઘટત્વની તે સંબંધથી અવૃત્તિતા મળી જતાં ઘટવ એ છે { પ્રતિયોગિતાવચ્છેદક બને. પર હવે ઘૂમવાનું, વહેર માં ધૂમાભાવીયપ્રતિયોગિતાવચ્છેદક સમવાયેન ધૂમત્વના છે 9 x અવચ્છેદકત્વનિરુક્તિ • ૨૦ હજાર કરો ]
SR No.032158
Book TitleAvachedakatva Nirukti
Original Sutra AuthorN/A
AuthorChandrashekharvijay
PublisherKamal Prakashan Trust
Publication Year2008
Total Pages146
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy