SearchBrowseAboutContactDonate
Page Preview
Page 63
Loading...
Download File
Download File
Page Text
________________ - ન્યાયભૂમિકા એટલે કે પ્રતિયોગિતાવછેરવતી વંદનાવછેતનિરૂપ પણ છે. એમ દંડ જેમ પ્રતિયોગિતાવચ્છેદક છે, તેમ પુરુષત્વ પણ પુરુષમાં રહેલ પ્રતિયોગિતાનો અવચ્છેદક છે. એટલે કે પ્રતિયોગિતા પુરુષત્વાવચ્છિન્ન પણ છે. એટલે કે પ્રતિયોગિતા પુરુષત્વનિષ્ઠાવચ્છેદકતાનિરૂપક છે. તેથી, સંપૂર્ણ સમજણ આવી થશે. रक्तत्वनिष्ठावच्छेदकतानिरूपकरक्तरूपनिष्ठावच्छेदकतानिरूपिका या दंडत्वावच्छिन्ना दण्डनिष्ठावच्छेदकता तन्निरूपिका या पुरुषत्वावच्छिन्नपुरुषनिष्ठा प्रतियोगिता तन्निरूपकोऽभावः ।। टूमा रक्तत्वनिष्ठावच्छेदकताकावच्छेदकताकदण्डत्वावच्छिन्नावच्छेदकताकपुरुषत्वावच्छिन्नप्रतियोगिताकः अभावः। આમ તપાગચ્છીય ન્યાયવિશારદ સકલસંઘહિતૈષી જૈનાચાર્ય શ્રીમદ્ વિજય ભુવનભાનુસૂરીશ્વરજી મ. સાહેબે અનેક ગ્રન્થોનું દોહન કરીને તારવેલી ન્યાયભૂમિકાનું મુનિ અભયશેખરવિજય ગણીએ કરેલું સંક્ષિપ્ત સંકલન પૂર્ણ થયું. રામ ભવતુ શ્રીશ્રમiણ... ૫. એ. શ્રી અભયશેખર વિજય ગણિવર દ્વારા અનુવાદિત-સંયાદિત અધ્યયનોપયોગી સાહિત્ય ૧. અધ્યાત્મમત પરીક્ષા ૨. ધર્મપરીક્ષા ૩. સામાચારીપ્રકરણ, આરાધકવિરાધકચતુર્ભગી, ફૂપદષ્ટાંતવિશદીકરણપ્રકરણ ૪. સભ્યત્વષસ્થાનની ચઉપઇ પ. દ્વાáિશ દ્વાત્રિશિકા ભાગ-૧ ૬. સત્પદાદિ પ્રરૂપણા ૭. કર્મપ્રકૃતિ પદાર્થો ભાગ-૧ ૮. કર્મપ્રકૃતિ પદાર્થો ભાગ-૨ ૯. કર્મપ્રકૃતિ ભાગ-૩, પ્રશ્નોત્તરી ૧૦. ન્યાય સિદ્ધાંત મુક્તાવલી ભાગ-૧ ૧૧. ન્યાય સિદ્ધાંત મુક્તાવલી ભાગ-૨ ૧૨. હારિભદ્ર યોગ ભારતી ૧૩. સિદ્ધિનાં સોપાન (પ્રણિાધાન વિગેરે પાંચ આશયોનું વિસ્તૃત વિવેચન) ૧૪. યોગવિંશિકા ૧૫. તત્ત્વાવલોકન સમીક્ષા ૧૬. તત્ત્વનિર્ણય ૧૭. દેવ દ્રવ્ય : જિનપૂજા ૧૮. નવાંગી ગુરુપૂજન (નવાંગી ગુરુપૂજનની અશાસ્ત્રીયતા પર પ્રકાશ) ૧૯. નવાંગી ગુરુપૂજન પ્રશ્નોત્તરી ૨૦. શ્રી યોગતિલકવિજયજીની તન્વભ્રાંતિનું નિરાકણ
SR No.032156
Book TitleNyaya Siddhant Muktavali Part 01
Original Sutra AuthorN/A
AuthorAbhayshekharsuri Gani
PublisherAndheri Gujarati Jain Sangh
Publication Year2000
Total Pages244
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy