SearchBrowseAboutContactDonate
Page Preview
Page 224
Loading...
Download File
Download File
Page Text
________________ નિર્વિકલ્પક પ્રત્યક્ષ 213 (વિ.) સમાધાન કેટલાક વિદ્વાનોનું કહેવું છે કે સુષુમિકાળે જ્ઞાનાદિનું કે આત્માનું માનસપ્રત્યક્ષ હોતું નથી એનાથી ત્વગમનઃસંયોગ જ્ઞાન સામાન્ય પ્રત્યે કારણ તરીકે સિદ્ધ તો થઈ જ જાય છે. હવે ચાક્ષુષાદિ પ્રત્યક્ષ વખતે (વાચપ્રત્યક્ષની સામગ્રી હોવા છતાં) ત્વાચપ્રત્યક્ષ થતું નથી એ બધાનો અનુભવ છે. તેથી ચાક્ષુષાદિની સામગ્રી ત્યાચપ્રત્યક્ષની પ્રતિબંધક છે એમ કહેવામાં આવે છે, અને તેથી ચાક્ષુષાદિની સામગ્રી હોય ત્યારે ચાક્ષુષાદિ પ્રત્યક્ષ જ થાય છે ત્વાચ નહીં. બીજા કેટલાક મૈયાયિકો જુદી રીતે સમાધાન કરે છે. તેમનું કહેવું છે કે સુષુમિકાળે ત્વગમનઃસંયોગ જેમ હોતો નથી તેમ ચર્મમન સંયોગ પણ હોતો નથી. જ્ઞાન સામાન્ય પ્રત્યે ચર્મમનઃસંયોગ હેતુ છે જે સુષુમિકાળે ન હોવાથી કોઈ જ્ઞાન થતું નથી. રાસનાદિપ્રત્યક્ષકાળે જ્ઞાનસામાન્યનાકારણ તરીકે ચર્મમનઃ સંયોગ હોય છે, પણ ત્વગમનઃસંયોગ હોતો નથી, તેથી ત્વાચપ્રત્યક્ષની આપત્તિ નથી. (મુક્તાવલીકારવત્તિ એમ કહીને અસ્વરસ સૂચવ્યો છે. ચાક્ષુષાદિની સામગ્રીને ત્વાચપ્રત્યક્ષ પ્રત્યે પ્રતિબંધક માનવાની કલ્પનામાં ગૌરવ છે. એમ એકપણ ઇન્ડિયન પ્રત્યક્ષ પ્રત્યે જે વિશેષ સામગ્રીરૂપ નથી તેવા ચર્મમઃ સંયોગને જ્ઞાન સામાન્ય પ્રત્યે કારણ માનવામાં પણ ગૌરવ છે. એટલે ત્વમનઃ સંયોગને કે ચર્મમનઃ સંયોગને - બેમાંથી એકેને જ્ઞાન સામાન્ય પ્રત્યે કારણ માનવું ન જોઈએ. પણ પૂરીહતિબહિંદંશાવચ્છિન્નઆત્મ-મનઃસંયોગને જ જ્ઞાન સામાન્ય પ્રત્યે કારણ માની લેવાથી કોઈ પ્રશ્ન રહેતો નથી. કારણ કે સુષુમિકાળે મન પુરીતતિનાડીમાં ચાલી ગયું હોવાથી તેવો સંયોગ ન હોવાના કારણે જ્ઞાનાભાવની સંગતિ થઈ જાય છે.) (અ) મનોur છા મતિઃ તિઃ | ૧૭. (જુ.) મનોપ્રાસિમનોરચાત્ય વિષયત્યિર્થામતિ જ્ઞાન-વૃતિ =પ્રયત્નઃાવંસુહત્વ-સુલત્વાતિकमपि मनोग्राह्यम्। एवमात्माऽपि मनोग्राह्यः, किन्तु 'मनोमात्रस्य गोचरः' इत्यनेन पूर्वमुक्तत्वादत्र नोक्तः॥५७॥ (ક) સુખ, દુખ, ઇચ્છા, તેમ, મતિ, કૃતિ.... આ બધું મનોગ્રાહા છે. () મનોગ્રાહ્ય એટલે મનોજન્યપ્રત્યક્ષ(=માનસપ્રત્યક્ષ)ના વિષય. મતિ = જ્ઞાન. કૃતિ = પ્રયત્ન. એમ સુખત્વ-દુઃખત્વ વગેરે પણ મનોગાધ છે. એમ આત્મા પણ મનોગ્રાહ્ય છે. પણ પૂર્વે મનોમાત્રસ્ય ગોચર:' એમ કહેવા દ્વારા કહેવાઈ ગયું હોવાથી અહીં કાં નથી. (का.) ज्ञानं यनिर्विकल्पाख्यं तदतीन्द्रियमिष्यते । (मु.) चक्षुःसंयोगाधनन्तरं घट इत्याकारकं घटत्वादिविशिष्टविषयकं ज्ञानं न सम्भवति, पूर्व विशेषणस्य घटत्वादेर्शानाभावात्, विशिष्टबुद्धौ विशेषणज्ञानस्य कारणत्वात्। तथा च प्रथमतो घटघटत्वयोवैशिष्ट्यानवगा व ज्ञानं जायते । तदेव निर्विकल्पकम् । तच्चन प्रत्यक्षम् । तथाहि-वैशिष्ट्यानवगाहिज्ञानस्य प्रत्यक्षंन भवति, घटमहंजानामीति प्रत्ययात्, तत्रात्मनि ज्ञानं प्रकारीभूय भासते, ज्ञाने घटः, तत्र घटत्वं, यः प्रकारः स एव विशेषणमित्युच्यते, विशेषणे यद्विशेषणं तद्विशेषणतावच्छेदकमित्युच्यते, विशेषणतावच्छेदकप्रकारकं ज्ञानं विशिष्टवैशिष्टयाने कारणं, निर्विकल्पके च घटत्वादिकं न प्रकारः, तेन घटत्वादिविशिष्टघटादिवैशिष्ट्यभानं ज्ञाने न सम्भवति, घटत्याप्रकारकच घटादिविशिष्टज्ञानं न सम्भवति, जात्यखण्डोपाध्यतिरिक्तपदार्थज्ञानस्य किश्चिद्धर्मप्रकारकत्वनियमात् । (નિર્વિકલ્પક પ્રત્યક્ષ) પર (કા) જે નિર્વિકલ્પક નામનું સ્થાન છે તે અતીન્દ્રિય મનાયું છે.
SR No.032156
Book TitleNyaya Siddhant Muktavali Part 01
Original Sutra AuthorN/A
AuthorAbhayshekharsuri Gani
PublisherAndheri Gujarati Jain Sangh
Publication Year2000
Total Pages244
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy