SearchBrowseAboutContactDonate
Page Preview
Page 207
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૯૮ શોધ-ખોળની પગદંડી પર સવારે જે મગંલપાઠક વડે ઉચ્ચારાતું મંગળ પદ્ય સાંભળે છે તે નીચે પ્રમાણે છે (મુદ્રિત પાઠ અશુદ્ધ હોઈને શુદ્ધ કરીને આપ્યો છે) : कुमुय-वणमसोहं पउम-संडं सुसोहं __ अमय-विगय-मोयं घूय-चक्काण चक्कं । पसिढिल-कर-जालो जाइ अत्थं मयंको उदयगिरि-सिरत्थो भाइ भाणू पसत्थो । (५.४, ५is ४3) સંસ્કૃત છાયા : कुमुद-वनमशोभं पद्मषंडं सुशोभं अमद-विगत-मोदं घूक-चक्राणां चक्रम् ॥ प्रशिथिल-कर-जालो याति अस्तं मृगांक: उदयगिरि-शिर-स्थो भाति भानुः प्रशस्तः ॥ નીચે આપેલા માઘકૃત “શિશુપાલવધ” ના જાણીતા પદ્ય (૧૧,૬૪)નો જ આ પ્રાકૃત અનુવાદ છે : कुमुद-वनमपश्रि श्रीमदंभोज-खंडं . त्यजति मुदमुलूकः प्रीतिमांस्चक्रवाकः । उदयमहिमरश्मिर्याति शीतांशुरस्तं हत-विधि-ललितानां ही विचित्रो विपाकः ॥ વર્ધમાનસૂરિએ આનું ચોથું ચરણ છોડી દીધું છે.
SR No.032154
Book TitleShodhkholni Pagdandi Par
Original Sutra AuthorN/A
AuthorHarivallabh Bhayani
PublisherShardaben Chimanbhai Educational Research Centre
Publication Year1997
Total Pages222
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy