SearchBrowseAboutContactDonate
Page Preview
Page 57
Loading...
Download File
Download File
Page Text
________________ wwwwwwwww w दीधिति:१६ 2000000000000000000000000000000000000000000000000000000fANCEth;tltilink://tltftltftlt ftbf00000000 overtfile/d/000000000000000000000000000000000000000000000 તાદાભ્યસંબંધથી હેતુસાધ્ય હશે. ત્યાં “હેતુમનિષ્ઠાભાવ અપ્રતિયોગિતાદાભ્ય’ એ જ હેતુમાં રહેલી વ્યાપ્તિ લઈ લેવી. એમાં લાઘવ પણ થાય. “તાદાસ્પેન વનિમવાનું તાદાસ્પેન ધૂમવતઃ' માં ધૂમવતુ-સંબંધી પર્વત બને. તેમાં રહેલ ઘટભેદ અને તેનો અપ્રતિયોગી વનિમાનું બને. અને તેનું જ તાદાભ્ય ધૂમવાનમાં છે. એટલે વ્યાપ્તિ ઘટી જાય છે. જો કે આ મતમાં પણ તાદાભ્યથી “હેતુમતું પ્રસિદ્ધ જ ન હોવાથી તાદામ્યથી હેતુસંબંધી એમ કહેવું જ પડવાનું. એ ઉપરાંત “અભાવીય પ્રતિયોગિતા એ સાધ્યતાવચ્છેદક સંબંધાવચ્છિન્ન લેવી” વિગેરે બધું જ પૂર્વવત્ સમજી જ લેવું. આગળ એ બતાવી ગયા કે ધર્મ એ ધર્મીને વ્યાપ્ય+વ્યાપક બને. હવે દીધિતિમાં એ વાત કરે છે કે, એ જ પ્રમાણે ધર્મી એ ધર્મને પણ વ્યાપ્ય+વ્યાપક બની શકે છે. “પર્વતઃ સંયોગેન વનિમાનું તાદાસ્પેન ધૂમવતઃ” અહીં ધૂમવાન=પર્વત રૂપ ધર્મી એ વહિન રૂપ પોતાના ધર્મને વ્યાપ્ય તરીકે મળે છે. એમ “નાદાસ્પેન વનિમદ્વાન્ ધૂમાડુ” અહીં, વનિમા=પક્ષરૂપ સાધ્ય-ધર્મી પોતાના જ ધર્મ એવા ધૂમને વ્યાપક પણ બની જાય છે. એમ “નાદાસ્પેન ગૌઃ સાપ્નાવતા” અહીં ગૌ=ધર્મી એ સાસ્ના=પોતાના ધર્મને વ્યાપક બને છે. ગોવવાનું સામ્નાવતઃ” અહીં સાસ્નાવાન=ગૌ=ધર્મી એ પોતાના ધર્મ ગોત્વને વ્યાપ્ય બને છે. w . w ...ılı.lıllılı.ıllı.. जागदीशी - ननु तादात्म्येन धम्मिणो धर्मव्याप्यतायामपसिद्धान्त इत्यत आह, अत एवेति। -धर्मिणो धर्मव्याप्यत्वादेवेत्यर्थः । तत्र-तत्र व्यतिरेक्यादिग्रन्थे ॥१५॥ INITIATI MITTITUTTITUTIONS ............................... चन्द्रशेखरीया : न च तादात्म्येन धर्मिणः धर्मव्याप्यता स्वसिद्धान्तविरोधिनी इति वाच्यम् सिद्धान्ते एव व्यतिरेकिग्रन्थे जलस्य तादात्म्येन पृथ्वीत्वाभावव्याप्यत्वं प्रतिपादितमस्ति इति नापसिद्धान्तदोषः शङ्कनीयः । ચન્દ્રશેખરીયા : પ્રશ્ન : ધર્મી એ તાદાસ્યથી પોતાના ધર્મને વ્યાપ્ય બને એ તો સિદ્ધાન્તવિરુદ્ધ છે. સિદ્ધાન્તમાં આ વાત સ્વીકારાઈ નથી. ઉત્તર ઃ આ વાત બરાબર નથી. સિદ્ધાન્તમાં જ વ્યતિરેકીગ્રન્થમાં જલ એ પૃથ્વીવાભાવને વ્યાપ્ય તરીકે ગણાવેલ જ છે. અહીં તાદાભ્યથી જલ એ પૃથ્વીવાભાવને વ્યાપ્ય બને જ છે. એટલે ધર્મી એ તાદાત્મથી સ્વધર્મને વ્યાપ્ય બને એમાં કોઈ વાંધો દેખાતો નથી. दीधितिः यथा च यादृशेन सम्बन्धेन हेतोळप्यता गृहीता, तादृशेन सम्बन्धेन, -तस्य पक्षविशिष्टत्वज्ञाने, यादृशेन सम्बन्धेन च साध्यस्य व्यापकत्वमवगतं तादृशेनैव साध्यपक्षयोविशिष्टानुमितिः । . n.. u gump સિદ્ધાંત લક્ષણ ઉપર ચન્દ્રશેખરીયા નામની ટીકા • પર
SR No.032153
Book TitleSiddhant Lakshan Part 02
Original Sutra AuthorN/A
AuthorChandrashekharvijay
PublisherKamal Prakashan Trust
Publication Year2004
Total Pages214
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy