SearchBrowseAboutContactDonate
Page Preview
Page 201
Loading...
Download File
Download File
Page Text
________________ दीधिति:१० સંબંધિતાનો અવચ્છેદક પ્રતિયોગિત્વ બને. અને તે વાળાપણું ઘટાદિ પ્રતિયોગિઓમાં છે જ. માટે તે નિયમ પણ घटेछ. दीधिति वक्ष्यते च नियमाघटितमेव संसर्गाभावादिलक्षणम्,- अनुपदमेव च विवेचयिष्यते संसर्गाभावत्वप्रवेशे,- प्रयोजनविरहोऽव्याप्तिश्च ।।१०।। * जागदीशी -- नन्वभावबुद्धौ प्रतियोग्यारोपस्य हेतुत्वे मानाभावादुक्तसंसर्गाभावत्वघटितव्याप्तिलक्षणस्यासम्भवः । कथञ्चिदभावलौकिकप्रत्यक्ष प्रति प्रतियोग्यारोपस्य हेतुतास्वीकारेऽपिअतीन्द्रियसाध्यके व्यभिचारिण्यतिव्याप्तिः; तत्र हेतुसमानाधिकरणसाध्याभावस्यातीन्द्रियतया निरुक्तसंसर्गाभावत्वविरहादत आह। . चन्द्रशेखरीयाः ननु अभावप्रत्यक्षे प्रतियोग्यारोपस्य कारणत्वे मानाभावः। अतः प्रतियोग्यारोपजन्या अभावप्रतीतिरेवाप्रसिद्धा । अतः तद्घटितं संसर्गाभावत्वलक्षणमेवासम्यक् । केषाञ्चित् मतानुसारेण अभावप्रत्यक्षं प्रति प्रतियोग्यारोपस्य कारणता यदि स्वीक्रियते तथापि मनस्त्ववान् अणुत्वात् इति अतीन्द्रियसाध्यके व्यभिचारिणि हेतौ अतिव्याप्तिः भवेत् । यतो अत्र अणुत्वाधिकरणे परमाणौ मनस्त्वाभावः ग्राह्यः, किन्तु "यदि मनस्त्वं भवेत् तर्हि उपलभ्येत" इति वक्तुं न शक्यते, मनस्त्वस्यातीन्द्रियत्वात् । तस्मादत्र प्रतियोग्यारोपजन्यं मनस्त्वाभावप्रत्यक्षमेवाप्रसिद्धं ।। अतो मनस्त्वात्यन्ताभावे निरुक्तसंसर्गाभावलक्षणं न घटते । अतः सदातनत्वविशिष्टसंसर्गाभावत्वेन मनस्त्वाभावो न शक्यते ग्रहीतुं, किन्तु तादृशघटाभावस्य लक्षणघटकत्वात् तत्प्रतियोगितानवच्छेदकमेव मनस्त्वत्वं इति अतिव्याप्तिः । भवति । तस्मात् न इदं संसर्गाभावत्वलक्षणं समुचितम् इति चेत्। કે ચન્દ્રશેખરીયાઃ પ્રશનઃ અભાવ પ્રત્યક્ષમાં પ્રતિયોગિ-આરોપ એ કારણ છે. એમ માનવામાં જ કોઈ પ્રમાણ નથી. અને એટલે પ્રતિ.તાવચ્છેદકસંબંધથી પ્રતિયોગિના આરોપથી જન્ય એવું અભાવપ્રત્યક્ષ જ પ્રસિદ્ધ ન બિનવાથી તાદેશપ્રત્યક્ષવિષયાભાવત્વ રૂપ સંસર્ગાભાવત્વ પણ ઘટતું નથી. કદાચ કોઈના મતે પ્રતિયોગિ આરોપને અભાવપ્રત્યક્ષનું કારણ માનીએ તો પણ મનસ્વવાનું અણુત્વાતુ આવા વ્યભિચારી સ્થાનમાં અતિવ્યાપ્તિ આવશે. કેમકે અહીં મનસ્વ સાધ્ય અતીન્દ્રિય છે. અને તેથી "જો મનસ્વ હોત તો દેખાત" એવો પ્રતિયોગિઆરોપ જ કરી શકાતો ન હોવાથી અહીં મનસ્વાભાવ એ પ્રતિયોગિ-આરોપજન્ય પ્રતીતિવિષય-અભાવ રૂપ બનતો નથી. અને લક્ષણમાં તો આવો જ સંસર્ગાભાવ લીધો છે. મનસ્વાભાવ આવો ન હોવાથી તે લક્ષણ ઘટક ન બને. પણ આવા સંસર્ગાભાવસ્વરૂપ ઘટાભાવાદિ જ લક્ષણઘટક બને. અને તેથી અણુત્વાધિકરણમાં મનસ્વાભાવ ܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀ સિદ્ધાન્તલક્ષણ ઉપર ચન્દ્રશેખરીયા' નામની સંસ્કૃત+ગુજરાતી સરલ ટીકાઓ - ૧૯૨ '܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀
SR No.032152
Book TitleSiddhant Lakshan Part 01
Original Sutra AuthorN/A
AuthorChandrashekharvijay
PublisherKamal Prakashan Trust
Publication Year2004
Total Pages252
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy