SearchBrowseAboutContactDonate
Page Preview
Page 201
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩ પ્રકારનો છે. એમાંથી જે હેતુ પક્ષમાત્રમાં ન રહે તે હેતુને શુદ્ધાસિદ્ધ કહેવાય છે. આ શુદ્ધાસિદ્ધનું દ્રષ્ટાંત તો મૂલકાર બતાવી ગયા છે. દ્વિતીયો તથા...સ્વરૂપસિથત્વમ્ જે હેતુ પક્ષના એક ભાગમાં ન રહે તે હેતુને ભાગાસિદ્ધ કહેવાય છે. દા.ત.- “બૂતરૂપવિતુર્થ Tો રૂત્વી” આ સ્થળમાં ‘રૂપત્ની હેતુ ઉદ્ભતરૂપમાં તો છે પરંતુ પક્ષ અન્તર્ગત ઉદ્ભુતરસાદિમાં નથી. આથી “રૂપત્ન’ હેતુ ભાગાસિદ્ધ થયો. તૃતીયો યથાવિશિષ્ટસ્થાપ્યભાવાત્ જે હેતુનો વિશેષણભાગ પક્ષમાં ન રહે તે હેતુ વિશેષણાસિદ્ધ કહેવાય છે. દા.ત. – “વાયુ: પ્રત્યક્ષ:, રૂપવત્વે સતિ સ્પર્શવસ્વી’ આ સ્થળમાં હેતુમાં વિશેષણીભૂત જે “રૂપવત્ત્વ છે તે વાયુમાં નથી. તેથી તેમાં તદ્વિશિષ્ટ = રૂપવત્ત્વવિશિષ્ટસ્પર્શવત્ત્વનો પણ અભાવ છે. કારણ કે વિશેષણનો અભાવ હોય ત્યાં વિશિષ્ટનો પણ અભાવ કહેવાય છે. અહીં વાયુમાં હેતુના વિશેષણ અંશનો અભાવ હોવાથી હેતુ વિશેષણાસિદ્ધ નામક સ્વરૂપાસિદ્ધ કહેવાય છે. તુરીયો યથા વધ્યમ્ . જે હેતુનો વિશેષ્યભાગ પક્ષમાં ન રહે તે હેતુ વિશેષ્યાસિદ્ધ કહેવાય છે. ઉપરના જ અનુમાનમાં વિશેષણને વિશેષ્યના સ્થાને તથા વિશેષ્યને વિશેષણના સ્થાને મુકવાથી વાયુ પ્રત્યક્ષ:, સ્પર્શવત્વે સતિ રૂપવર્વત’ આવું અનુમાન બને છે. અહીં વાયુમાં ‘રૂપવત્ત્વસ્વરૂપ વિશેષ્ય ન હોવાથી “સ્પર્શવત્ત્વવિશિષ્ટરૂપવત્ત્વ” હેતુ પણ નથી. આમ વાયુમાં હેતુના વિશેષ્ય અંશનો અભાવ હોવાથી હેતુ વિશેષાસિદ્ધ નામક સ્વરૂપાસિદ્ધ કહેવાય છે. અને વાયુમાં જે વિશિષ્ટાભાવ છે તે વિશેષાભાવપ્રયુક્ત = વિશેષ્યના અભાવને કારણે થયેલો વિશિષ્ટાભાવ જાણવો. (જેમ “ન્ડિપુરુષઃ આ સ્થળમાં દંડ એ વિશેષણ છે, પુરુષ એ વિશેષ્ય છે અને દંડી પુરુષનું જ્ઞાન એ વિશિષ્ટનું જ્ઞાન છે. આ વિશિષ્ટનું જ્ઞાન બંનેની હાજરી હોય તો જ થાય છે. બંનેનો અથવા એકનો પણ અભાવ હોય ત્યારે થતું નથી ત્યારે વિશિષ્ટનો અભાવ જ કહેવાય છે. અર્થાત્ “દડ' ન રહેવા છતા પણ ‘વુિપુરુષ: નાસ્તિ' એવો વિશિષ્ટાભાવ મળી જાય છે અને દણ્ડ જો હોય અને પુરુષ ન હોય તો પણ ડિપુરુષ: નાસ્તિ’ એવો વિશિષ્ટાભાવ મળી જાય છે. તેવી જ રીતે “વોઃ પ્રત્યક્ષઃ સર્ણવત્તે સતિ રૂપવત્ત્વમ્' આ અનુમાનના પક્ષમાં હેતુનો વિશેષણભાગ “પર્ણવત્ત્વ છે અને વિશેષ્યભાગ “પવન્દ્ર' નથી. તેથી વિશેષ્યના અભાવને કારણે વિશિષ્ટનો = સ્પર્શવત્ત્વવિશિષ્ટ રૂપવત્ત્વનો અભાવ કહેવાશે. માટે સમગ્ર હેતુનો અભાવ પક્ષમાં કહેવાશે.) વ્યાપ્યતાસિદ્ધ હેતુ मूलम् : सोपाधिको हेतुर्व्याप्यत्वासिदधः। साध्यव्यापकत्वे सति साधनाव्यापकत्वमुपाधिः। साध्यसमानाधिकरणात्यन्ताभावाप्रतियोगित्वं साध्यव्यापकत्वम्। साधनवनिष्ठात्यन्ताभावप्रतियोगित्वं साधनाव्यापकत्वम्। पर्वतो धूमवान् वह्निमत्त्वादित्यत्रार्दैन्धनसंयोग उपाधिः। यत्र धूमस्तत्रा!न्धनसंयोग इति साध्यव्यापकता। यत्र
SR No.032148
Book TitleTarksangraha
Original Sutra AuthorN/A
AuthorSantoshanand Shastri, Shrutvarshashreeji, Paramvarshashreeji
PublisherUmra S M P Jain Sangh
Publication Year2016
Total Pages262
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy