SearchBrowseAboutContactDonate
Page Preview
Page 142
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩૪ રસનેન્દ્રિયસંયુક્તસમવેતસમવાય સંનિકર્ષ કારણ બનશે. (૧) (કાર્ય) આમ્રસમવેત વિષયકરાસનપ્રત્યક્ષ (કારણ) | (કાર્ય) રસનેન્દ્રિયસંયુક્ત આમ્રસમવેતસમવેત સમવાય વિષયકરાસનપ્રત્યક્ષ (કારણ) રસનેન્દ્રિયસંયુક્ત સમવેતસમવાય - સ્વરૂપ સંબંધ - સ્વરૂપ લૌકિક વિષયતા - સંબંધ લૌકિક વિષયતો - સંબંધ સંબંધ આમ્રસમવેત આમ્રસમવેતસમવેત મધુરરસાદિ મધુરરસત્યાદિ એવી જ રીતે * ધ્રાણેન્દ્રિયથી થતા ધ્રાણજપ્રત્યક્ષની પ્રતિ પણ રજું ૩જું સક્નિકર્ષ જ કારણ છે. (૧) પુષ્પમાં સમવેત જે સુરભિગંધ છે, એના દ્રવ્યસમવેતસુરભિગન્ધવૃત્તિલૌકિક વિષયતાસંબધથી પ્રત્યક્ષની પ્રતિ “ઘાણસંયુક્ત સમવાય’ સક્નિકર્ષ કારણ બનશે. (૨) પુષ્પમાં સમવેત જે સુરભિગબ્ધ છે, એમાં સમાવેત જે સુરભિગધત્વ જાતિ છે, એના દ્રવ્યસમવેતસમવેત સુરભિગધુત્વવૃત્તિલૌકિકવિષયતાસંબંધથી પ્રત્યક્ષની પ્રતિ ‘ઘાણસંયુક્ત સમવેતસમવાય’ સક્નિકર્ષ કારણ બનશે. (૨) (કાર્ય) (કારણ) | (કાર્ય) (કારણ) પુષ્પસમતવિષયક દ્માણસંયુક્ત પુષ્પસમવેતસમવેત ઘાણસંયુક્તસમવેત ધ્રાણજપ્રત્યક્ષ સમવાય વિષયકથ્રાણજપ્રત્યક્ષ સમવાય - સ્વરૂપ સંબંધ - સ્વરૂપ સંબધ લૌકિક વિષયતા - સંબંધ લૌકિક વિષયતા - સંબંધ પુષ્પસમવેત સુરભિગધ પુષ્પસમવેત સમવેતસુરભિગન્ધત્વ *શ્રોત્રેન્દ્રિયથી થતા શ્રાવણ પ્રત્યક્ષની પ્રતિ પણ બે સક્નિકર્ષ જ કારણ છે પરંતુ એ બે સક્નિકર્ષમાં ‘સમવાય’ અને ‘સમવેતસમવાય સન્નિકર્ષનું ગ્રહણ છે. (૧) શબ્દ જો કે ગુણ છે અને ગુણોનું પ્રત્યક્ષ હમણા સુધી “સંયુક્તસમવાય સંબંધથી માન્ય હતું પરંતુ શ્રવણેન્દ્રિય આકાશાત્મક હોવાથી અને શબ્દ એ આકાશનો ગુણ હોવાથી શબ્દનો શ્રવણેન્દ્રિયની સાથે સમવાયસંબંધ જ થશે, (૨) આકાશમાં સમાવેત જે ક, ખાદિ શબ્દો છે, એમાં સમવેત જે ત્વ,ખત્વાદિજાતિ છે, એના આકાશસમવેતસમવેતત્ત્વાદિવૃત્તિલૌકિકવિષયતાસંબંધથી
SR No.032148
Book TitleTarksangraha
Original Sutra AuthorN/A
AuthorSantoshanand Shastri, Shrutvarshashreeji, Paramvarshashreeji
PublisherUmra S M P Jain Sangh
Publication Year2016
Total Pages262
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy