SearchBrowseAboutContactDonate
Page Preview
Page 38
Loading...
Download File
Download File
Page Text
________________ २८ हल्भ्यो बीजेभ्यो नमः गुह्ये। खरेभ्यः शक्तिभ्यो नमः पादयोः। मम श्रीविद्याङ्गत्वेन न्यासे विनियोगाय नमः सर्वाङगे। सम्पूर्णमातृकाभिस्त्रिापकं सर्वाङ्गे विधाय । ॐ ऐं हों श्री ए क्लीं सौः अं कं खं घं ऊँ आं अंगुष्ठाभ्यां नमः हृदयाय नमः। ॐ ऐं ही श्री ए क्लीं सौः इं च छ ज झं बंई तर्जनीभ्यां नमः शिरसे स्वाहा । ॐ ऐं हीं श्रीं ऐं क्लीं सौः उं टं ठं डं ढं णं ॐ मध्यमाभ्यां नमः, शिखायै वषट् । ॐ ऐं ह्रीं श्रीं ऐं क्लीं सोः ऐ तं थं दं धं नं ऐं अनामिकाभ्यां नमः कवचाय हुम् । ન્યાસ એ આવશ્યક અંગ છે. તે ક્રિયા વિસ્તૃત હોવાથી સાધકને સંક્ષેપમાં તે ન્યાસ કરવાને શાસ્ત્રકારોએ આદેશ પણ આપે છે. - અહીં આ ક્રિયાઓનું સંક્ષિપ્ત રૂપ આપેલું છે. ભૂશુદ્ધિથી લઈ કલા માતૃકા સુધીના ન્યાસ દેહને દેવતામય બનાવવા માટે છે. કહ્યું છે કે “જેવો મૂરવા ચરવ” દેવ થઈને દેવની પૂજા કરવી આ ભાવનાને સિદ્ધ કરવા માટે સામાન્યતઃ દરેક ઉપાસનામાં ભૂશુદ્ધયાદિ ન્યાસો કહ્યા છે. ભૂશુદ્ધયાદિ ન્યાસ કર્યા પછી શરીરને વિશેષ મંત્રમય બનાવવા માટે બીજા ન્યાસ કરવા પડે છે. કરન્યાસ, પડંગન્યાસ, લોઢાન્યાસ, મહાપોઢાન્યાસ આદિ ન્યાસ શ્રીવિદ્યાના એટલે ભગવતી ત્રિપુરસુંદરીના પૂજનમાં અત્યાવશ્ય મનાયા છે. સાધારણ રીતે મંત્ર જાપ કરવાને માટે મંત્રના જળ્યાદિ ન્યાસ, કરન્યાસ અને ષડંગન્યાસ કર્યા પછી દેવતાનું ધ્યાન અને માનસોપચાર પૂજન કરવાનું કહેલું છે. જપ દેવતાનું પૂજન કર્યા બાદ જ કરી શકાય એટલે આટલું તે કરવું જ પડે. મહાપૂજા (ડશોપચાર, વિશેતપયાર કે ચતુટુપચાર) કરનારને માટે તે ર્યા પછી જપ કરવાને વિવિ છે. ન્યાસ કરતી વખતે કહેલાં -અંગમાં કડેલી માતૃકાને અને દેવતાના કલાત્મક નામનો ઉચ્ચાર કરી - હસ્તથી સ્પર્શ કરવાનું હોય છે.
SR No.032147
Book TitleVidyopasna
Original Sutra AuthorN/A
AuthorHimmatram Mahashankar Yagnik
PublisherYogesh Yagnik
Publication Year1987
Total Pages138
LanguageSanskrit
ClassificationBook_Devnagari
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy